કેનેડામાં જસ્ટિન ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની વડા પ્રધાન બનતાં સત્તા પરિવર્તન ભલે થયું પણ ભારત વિરોધી ખાલિસ્તાનવાદીઓને રોકવામાં નવી સરકારને પણ કોઈ રસ નથી તેનો…
View More ખાલિસ્તાનીઓનું શક્તિ પ્રદર્શન: ટ્રુડો હોય કે કાર્ની, ભારત-કેનેડા સંબંધો સુધરે તેમ નથીCategory: આંતરરાષ્ટ્રીય
પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડા પહોંચ્યા. પ્રધાનમંત્રી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે ઊર્જા સુરક્ષા,…
View More પીએમ મોદી કેનેડા પહોંચ્યા, G-7 સમિટમાં આપશે હાજરી, આ મુદ્દાઓ પર થશે ચર્ચાઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. તેઓ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા…
View More ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલો
ઈઝરાયલના બંદરીય શહેર હાઈફાને નિશાન બનાવ્યું: વધુ ત્રણના મોત: તેલઅવીવમાં મિસાઈલો દેખાઈ, જેરુસલેમમાં વિસ્ફોટો સંભળાયા, ઈમારતોનો નાશ સોમવારે વહેલી સવારે થયેલા હુમલામાં ઇઝરાયલના તેલ અવીવ…
View More ‘નવી પદ્ધતિ’નો ઉપયોગ કરી ઈરાનનો વહેલી સવારે ઈઝરાયલ પર હુમલોહવાઇ યાત્રીઓના શ્ર્વાસ અધ્ધર કરતી વધુ 3 ઘટના
હોંગકોંગથી દિલ્હી આવતા એર ઇન્ડિયાના ડ્રીમલાઇનરમાં ટેક્નિકલ ખામી સર્જાતા વિમાન પરત ફર્યુ : બોંબની ધમકીથી હૈદરાબાદ આવતું વિમાન જર્મની પાછું ગયું: લખનઉ એરપોર્ટ પર સાઉદીની…
View More હવાઇ યાત્રીઓના શ્ર્વાસ અધ્ધર કરતી વધુ 3 ઘટનાઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયા
ઈઝરાયલનો ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા નજીક હુમલાથી ભૂકંપ જેવી સ્થિતિ: અસંખ્ય લોકો ઘાયલ મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂૂ થયું…
View More ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં 400નાં મોત, આયાતુલ્લા બંકરમાં છુપાયાબોમ્બની ધમકીને પગલે હૈદરાબાદ આવતી લુફથાન્સા ફ્લાઇટ ફરી જર્મની પાછી ફરી
ભારતના હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ પહેલાં જ ધમકી મળી, બે કલાક હવામાં રહ્યા બાદ ફરી મૂળ સ્થાને પરત જર્મનીના ફ્રેન્કફર્ટ માટે ઉડાન દરમિયાન યુ-ટર્ન લેનાર હૈદરાબાદ…
View More બોમ્બની ધમકીને પગલે હૈદરાબાદ આવતી લુફથાન્સા ફ્લાઇટ ફરી જર્મની પાછી ફરીપેરૂમાં 6.1નો ભૂકંપ, 1નું મોત, 3 ગંભીર
ઈમારતો-રસ્તાઓને ભારે નુકસાન મોડી રાત્રે, પેસિફિક મહાસાગરના મધ્ય કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર…
View More પેરૂમાં 6.1નો ભૂકંપ, 1નું મોત, 3 ગંભીરદ. આફ્રિકાના ટેમ્બા બાવુમાએ જીત સાથે 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
દક્ષિણ આફ્રિકાએ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને, ટેમ્બા બાવુમાએ ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવી લીધું છે. કોઈને અપેક્ષા નહોતી કે દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે…
View More દ. આફ્રિકાના ટેમ્બા બાવુમાએ જીત સાથે 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યોWTC 2025-27નું શેડ્યૂલ જાહેર, ભારતીય યુવા બ્રિગેડ 22 મેચ રમશે
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25નો ખિતાબ જીત્યાના એક દિવસ પછી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) WTC 2025-27ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આમાં 9…
View More WTC 2025-27નું શેડ્યૂલ જાહેર, ભારતીય યુવા બ્રિગેડ 22 મેચ રમશે