પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે અને તેમના સ્વાસ્થ્યને લઈને સતત નવી માહિતી સામે આવી રહી છે. તાજેતરમાં, તેમના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો…
View More જેલમાં બંધ ઇમરાન ખાનની તબિયત લથડી, ગંભીર બિમારીCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશે
ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા મંજૂર કરાયેલા શિપિંગ જહાજો પર પ્રતિબંધ, રશિયાથી થતા ક્રૂડ ઓઇલ કાર્ગોને અસર…
View More અમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશેનેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુ
નેપાળમાં થયેલા હોબાળા વચ્ચે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગાઝિયાબાદની પત્ની સાથે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયેલા દંપતી હોટલમાં હતા, ત્યારે વિરોધીઓએ હોટલમાં…
View More નેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુઅમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યો
ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો…
View More અમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યોઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટન
ઝામ્બિયા (આફ્રિકા)ની રાજધાની લુસાકા ખાતે ચાલી રહેલી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પવિત્ર કથા પ્રસંગે, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝામ્બિયામાં…
View More ઝામ્બિયામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું ઉદ્ઘાટનઅમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યા
ડલ્લાસની ડાઉનટાઉન મોટેલના માલિક ચંદ્રમૌલીના કર્મચારીએ ખેલ્યો ખૂની ખેલ અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા…
View More અમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યાઅમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીર
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારથી હાહાકાર મચી ગયો છે. આ વખતે મેરીલેન્ડમાં નેવલ એકેડેમીમાં ગોળીબાર થયો છે, જેમાં અનેક કેડેટ્સ અને લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…
View More અમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીરનેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ…
View More નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇરૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશે
વેપાર કરાર મુદ્દે ભારતે મક્કમ વલણ અપનાવતા ઢીલાઢફ અમેરિકી પ્રમુખ ક્વાડ સંમેલનના બહાને દિલ્હી આવશે: રાજદૂત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત…
View More રૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશેવિરાટ-અનુષ્કાને ન્યુઝીલેન્ડના કાફેમાંથી બહાર કાઢવામાં આવ્યા
જેમિમા રોડ્રિગ્સે શેર કર્યો રસપ્રદ કિસ્સો ભારતીય ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જેમાં ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી, બોલિવુડ અભિનેત્રી અનુષ્કા…
View More વિરાટ-અનુષ્કાને ન્યુઝીલેન્ડના કાફેમાંથી બહાર કાઢવામાં આવ્યા