વિશ્ર્વભરના લોકોને જાણવામાં ખૂબ રસ : અમેરિકન પ્રેસિડન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સનસનાટીભરી જાહેરાત કરી છે. તેમણે અલિયન અને અતિરિક્ત પૃથ્વી જીવન, અનિયમિત વાયુયાન…
View More અલિયન્સ અને UFOનું રહસ્ય ખૂલશે, ટોપ સિક્રેટ ફાઈલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશCategory: આંતરરાષ્ટ્રીય
બ્રિટન-નાટો આડા ફાટ્યા, અમેરિકાને એરબેઝ આપવા ઇનકાર
ઇરાન સામે યુધ્ધ પહેલા ટ્રમ્પને સાથી દેશોનો હાઇવોલ્ટેજ ઝટકો, શનિવારના બદલે ઇરાનને 10 દી’નું અલ્ટીમેટમ આપતું અમેરિકા અમેરિકાએ ઇરાન સામે યુધ્ધની નોબત વગાડયા પછી એકાએક…
View More બ્રિટન-નાટો આડા ફાટ્યા, અમેરિકાને એરબેઝ આપવા ઇનકાર“ધ હંડ્રેડ”માં ચાર ટીમો પાકિસ્તાની ખેલાડીઓને ટીમમાં સામેલ નહીં કરે
હવે પાકિસ્તાની ખેલાડીઓને ધ હંડ્રેડમાં પણ ભારત સાથે ખરાબ સંબંધોનો ભોગ બનવું પડશે. ધ હંડ્રેડમાં ચાર ટીમોના માલિકો ભારતીય છે અને તેમણે પાકિસ્તાની ખેલાડીઓને ન…
View More “ધ હંડ્રેડ”માં ચાર ટીમો પાકિસ્તાની ખેલાડીઓને ટીમમાં સામેલ નહીં કરેબ્રિટનના રાજાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ, એપસ્ટિન ફાઈલ્સમાં હતું નામ
બ્રિટનના રાજા ચાર્લ્સના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુ માઉન્ટબેટનની પોલીસે ધરપકડ કરી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદના દુરુપયોગનો…
View More બ્રિટનના રાજાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ, એપસ્ટિન ફાઈલ્સમાં હતું નામઅમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકા
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ દરમિયાન ઈરાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપે…
View More અમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકાકેલિફોર્નિયામાં અચાનક હિમ પ્રપાતથી સ્કીઇંગ કરતા 8નાં મોત
તાહોએ તળાવ નજીક બરફ પર સ્કીઇંગ કરવા ગયેલા 15 પર્વતારોહકો દબાયા હતા કેલિફોર્નિયામાં લેક તાહો નજીક હિમપ્રપાત પછી આઠ બેકક્ધટ્રી સ્કીઅર્સ મૃત હાલતમાં મળી આવ્યા…
View More કેલિફોર્નિયામાં અચાનક હિમ પ્રપાતથી સ્કીઇંગ કરતા 8નાં મોતએપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદ
પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ સમિટમાં હાજરી આપશે નહીં. તેઓ આજે ભાષણ આપવાના હતા, અને તેમના કાર્યાલયે આ કાર્યક્રમ પહેલા…
View More એપ્સટિન ફાઇલ વિવાદ નડ્યો, બિલ ગેટ્સનું AI સમિટ ભાષણ રદવધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશે
બે વિમાનવાહક જહાજ, 12 યુધ્ધ જહાજ, સેંકડો ફાઇટર જેટ અને 150થી વધુ કાર્ગો લશ્કરી વિમાનો ઇરાનની ફરતે ગોઠવાયા; જંગી લશ્કરી તાકાતથી ઇરાનને ઘુંટણિયે પાડી સત્તા…
View More વધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશેT-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલો
8 માર્ચ સુધીમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકી ત્રણ ટીમો સાથે એક-એક મેચ રમશે, બન્ને ગ્રૂપોમાંથી ટોપ-2 સેમિફાઇનલમાં પ્રવેશ કરશે 20 ટીમો સાથે શરૂૂ થયેલી…
View More T-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલોમોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલો
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર અંગે વાતચીતો થઇ રહી છે. આ વાતચીતમાં બંને દેશોના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો…
View More મોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલો