ગોંડલમાં રહેતા 66 વર્ષના બ્રાહમણ પરિવારનું ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા ગોંડલના કુખ્યાત શખ્સ અને મકાન ખરીદના મહીલાએ આંતક મચાવી નળ અને વીજ કનેક્શન…
View More ગોંડલમાં ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા નામચીન શખ્સ અને મહિલાએ આતંક મચાવ્યોCategory: ગુજરાત
વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળબાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે…
View More વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો
ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો…
View More ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારોભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડ
ભાવનગર શહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ…
View More ભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડવેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બે
વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ…
View More વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બેભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર માહિતી ખાતાના નિવૃત્ત કર્મચારી અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં હનીફ સમા દ્વારા ગંભીર ધમકી અને ત્રાસ…
View More ભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમજસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોર
વૃક્ષારોપણ-ફિલ્ટર પ્લાન્ટમાં બેદરકારી, રાજકીય નેતાઓના આશીર્વાદથી ભ્રષ્ટાચાર બદલ જામનગરની નવદુર્ગા એજન્સી પર કારોબારીએ રોક લગાવી બિલ અટકાવ્યું જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી શુદ્ધ મળી…
View More જસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોરવેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયા
વેરાવળ વિભાગીય હેઠળ આવેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના વીજ ધારક પાસેથી બાકી વીજ બીલ વસુલાત માટે વિશેષ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવતા…
View More વેરાવળમાં PGVCLની મેગા ડીશ કનેક્શન ડ્રાઇવમાં 458 બાકીદારોના વીજ જોડાણ કપાયાજામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી.…
View More જામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ