શહેરમા રૈયાધાર વિસ્તારમા રહેતા યુવાને નાના ભાઇનાં લગ્ન પુર્વે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર…
View More નાના ભાઇના લગ્ન પૂર્વે આર્થિક ભીંસથી કંટાળી મોટા ભાઇનો આપઘાતનો પ્રયાસCategory: ગુજરાત
અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકો બહાર લાંબી કતાર
અમરનાથયાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. નોંધણી માટે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની…
View More અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન માટે બેંકો બહાર લાંબી કતારભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલો
ધ્રોલમા રહેતો યુવાન રાજકોટમા હતો ત્યારે તેના ભાઇને ફોનમા ગાળો ભાંડતા શખ્સને સમજાવ્યાનો ખાર રાખી 4 શખ્સોએ આંખમા સ્પ્રે છાટી પાઇપ વડે હુમલો કર્યો…
View More ભાઇને ફોનમાં ગાળો આપતાં શખ્સને સમજાવતા યુવાનની આંખમાં સ્પ્રે છાંટી 4 શખ્સોનો હુમલોદારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલો
જય જવાન જય કિશાન સોસાયટીનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતો યુવાન મિત્ર સાથે દારૂ પીવા…
View More દારૂ પીવા ગયા બાદ મિત્રએ પૈસાની માગણી કરી ધોકા-પાઇપથી કર્યો હુમલોમુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ સ્પોર્ટ્સ સંકુલના સંચાલનનું કોકડું ગુંચવાયું
કરોડોના ખર્ચે તૈયાર થયેલ સંકુલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવું કે તંત્ર કરે તે નક્કી કરવામાં મહિનો કાઢી નાખ્યો સંચાલન સોંપવા માટેની ટેન્ડર પ્રક્રિયાના પણ…
View More મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ સ્પોર્ટ્સ સંકુલના સંચાલનનું કોકડું ગુંચવાયુંબનાવટી દસ્તાવેજ કૌભાંડમાં એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટે
રાજકોટ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારી અતુલભાઈ મધુભાઈ દેસાઈએ તા. 11/12/2024ન રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં હર્ષ સોહેલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન…
View More બનાવટી દસ્તાવેજ કૌભાંડમાં એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમનો સ્ટેનિરાધાર દર્દીની હામી બનતી રાજકોટ સિવિલ હોસ્પિટલ
રાજકોટ સિવિલ હોસ્પિટલ આખા સૌરાષ્ટ્રને આવરી લેતી અને સારવાર માં અવ્વલ નંબરે આવતી હોસ્પિટલ છે, દરરોજ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી રહે છે, એમાં પણ ઈમરજન્સી…
View More નિરાધાર દર્દીની હામી બનતી રાજકોટ સિવિલ હોસ્પિટલકાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવી જોખમી, કાયદો રદ કરવા પૂર્વ ધારાસભ્યની માગણી
રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરી વિસ્તારમાં આ કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ…
View More કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવી જોખમી, કાયદો રદ કરવા પૂર્વ ધારાસભ્યની માગણીકમળો અને ઝાડા-ઉલ્ટીના કેસમાં મોટો ઉછાળો
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્યના આંકડાઓ બહાર આવ્યા છે. જે મુજબ ગરમી વધતા પાણીજન્ય રોગચાળામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.…
View More કમળો અને ઝાડા-ઉલ્ટીના કેસમાં મોટો ઉછાળોગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો
ગોંડલના જામવાડી પાસે રહેતા કોળી યુવાન અને તેના બે મામા ઉપર કૌટુંબીક ભાઈ સહિતના ચાર શખ્સોએ સોડા-બોટલ વડે હુમલો કરી માથામાં સોડાબોટલના ઘા ઝીંકી દેતા…
View More ગોંડલમાં મામા-ભાણેજ સહિત ત્રણ ઉપર કૌટુંબિક સગાનો હુમલો