ભાવનગરના હસ્તગીરી નજીક વાહન પલ્ટી જતાં એક મહિલાનું મોત નિપજ્યું છે ત્યારે 8 ને ઇજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના…
View More પાલીતાણા નજીક વાહન પલટી મારી જતાં એકનું મોતCategory: ભાવનગર
ભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયા
ભાવનગર રોડ ઉપર આવેલી મહાનગરપાલિકાની ઓફિસ પાસેથી ચાલીને જતાં યુવાનના હાથમાંથી ચાંદીના કડા સાથેની થેલી ની ચીલઝડપ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાયો હતો. આ ઘટનામા થોરાળા…
View More ભાવનગર રોડ પરથી ચાંદીના કડાની લૂંટ કરનાર બે શખ્સો ઝડપાયાભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા…
View More ભાવનગરની હોસ્પિટલના આંખના ડોક્ટરે પાલિતાણાની હોટલમાં જઇ દવા પીધીસ્માર્ટ મીટરમાં પણ વીજચોરી, સરકારના મહાપ્રોજેકટ સામે સવાલ
જેટકોની વિજિલન્સ ટીમે સિંગલ અને થ્રી ફેઇઝ સ્માર્ટ મીટરમાં ‘આંકડી’ની કારીગીરી ઝડપી લેતા ખળભળાટ એજન્સીના માણસોએ જ ‘રોકડી’ ચાલુ કરી દીધી, સ્માર્ટ મીટરમાં ફેઇઝ ટુ…
View More સ્માર્ટ મીટરમાં પણ વીજચોરી, સરકારના મહાપ્રોજેકટ સામે સવાલભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરી
તસ્કરો મંદીરમાંથી માતાજીનો મુગટ અને કબાટમાં રાખેલા દાગીના ચોરી ગયા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રામપરા વાળા મેલડી માતાના મંદિરમાં કોઈ અજાણા તસ્કરે ત્રાટકી…
View More ભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરીભાવનગરના ટીમાણા ગામે ખેડૂત ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં ડૂબી ગયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામથશેત્રુંજી નદીના કોઝવે પરથી પસાર થતાં સમયે વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ નાનજીભાઈ માંગુકિયા ટ્રેક્ટર સાથે નદીમાં ખાબક્યા હતા. છે.NDRFની ટીમે 6…
View More ભાવનગરના ટીમાણા ગામે ખેડૂત ટ્રેક્ટર સાથે શેત્રુંજી નદીમાં ડૂબી ગયોભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
ગૂગલ મેપમાં ફેકટરી સર્ચ કરીને રાત્રે ચોરી કરતી હતી, 10.17 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે…
View More ભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગી
વલભીપુરમાં અલ્ટો કાર ભડભડ સળગી મોબાઇલની બેટરી માં બ્લાસ્ટ થવા ના બનાવો બનતા હોય છે પરંતુ ભાવનગર શહેરમાં બાઈકની ની બેટરી માં બ્લાસ્ટ થયાનો બનાવ…
View More ભાવનગરમાં બાઈકની બેટરીમાં બ્લાસ્ટ મકાનમાં પણ આગ લાગીભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ
ભાવનગરના તળાજા પોલીસ મથકમાં આજે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી હાલ પુખ્તવયના છે પરંતુ તે જ્યારે સગીર વયના હતા તે સમયે આરોપી ફરિયાદી સગીર વયની…
View More ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ
અમદાવાદમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલ દ્વારા વટામણ-ધોળકા હાઈવે પર નેસડા ગામ નજીકથી 3.69 કરોડ રૂૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના રહેવાસી પ્રશાંત સુરેશભાઈ…
View More ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ