માર્ચ 2025માં રિલીઝ થનારી હોરર-થ્રિલર ફિલ્મ બૈદાએ તેની પ્રથમ ઝલકથી જ દર્શકોમાં ભારે ચર્ચા ઊભી કરી છે. આ સાય-ફાઈ સુપરનેચરલ થ્રિલરનો પ્રથમ લુક વિડીયોએ…
View More હોરર-થ્રિલર ફિલ્મ ‘બૈદા’ 21 માર્ચના રિલીઝ થશે, લૂક જાહેરCategory: મનોરંજન
સની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે રિલીઝ થશે
સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટની રિલીઝ ડેટ હવે જાહેર થઈ ગઈ છે. ગોપીચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણદીપ હુડા, સૈયામી ખેર અને રેજીના કાસેન્દ્રા…
View More સની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે રિલીઝ થશેકલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશે
ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ કલકી 2898 એડીને બોક્સ ઓફિસ પર ઘણી મોટી સફળતા મળી હતી. પ્રોડ્યુસર અશ્વિની દત્તની આ મહત્વાકાંક્ષી સાઇ-ફાઈ ફિલ્મમાં પ્રભાસ…
View More કલકીની સિકવલમાં અમિતાભ, પ્રભાસ, કમલ હસન છવાશેબિગબોસ-18નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે, વિજેતાને મળશે 50 લાખ અને ટ્રોફી
ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 18 ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ સીઝને ચાહકોને શરુઆતથી લઈ અત્યારસુધી પોતાના રોમાંચ, ડ્રામા અને ઈમોશનલ…
View More બિગબોસ-18નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે, વિજેતાને મળશે 50 લાખ અને ટ્રોફીસૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતો
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો…
View More સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પ્રથમ તસવીર આવી સામે, સીડી ઉતરીને ભાગ્યો હતોપુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશે
હિન્દી અને તેલુગુ ભાષામાં પ્રોમો રિલીઝ ફિલ્મ પુષ્પા 2-ધ રૂૂલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક મહિના પછી પણ બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી…
View More પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશેમોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક-2 શુક્રવારે રિલીઝ થશે, 240 દેશોમાં પ્રીમિયર
તિલોત્તમા શોમ અને અનુરાગ અરોરા જેવા નવા કલાકારો પણ જોવા મળશે મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક 2 સાથે જોડાયેલ અપડેટ આવી ગયું છે. તાજેતરમાં…
View More મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક-2 શુક્રવારે રિલીઝ થશે, 240 દેશોમાં પ્રીમિયર21મી સદીના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના એકમાત્ર ઈરફાન ખાનને સ્થાન
ધ ઈન્ડિપેન્ડન્ટે એક યાદી પણ બહાર પાડી છે, જેમાં 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં માત્ર એક ભારતીય અભિનેતાનો સમાવેશ…
View More 21મી સદીના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં ભારતના એકમાત્ર ઈરફાન ખાનને સ્થાનપાતાલ લોક-2, 10 જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર, ટ્રેલર રિલીઝ
એકટર જયદીપ અહલાવત રામ ચૌધરીની ભૂમિકામાં એમેઝોન પ્રાઇમ વીડિયોની સૌથી લોકપ્રિય શ્રેણીમાંની એક પાતાલ લોક તેની સીઝન 2 સાથે પરત ફરી રહી છે. ફેન્સનો ઉત્સાહ…
View More પાતાલ લોક-2, 10 જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર, ટ્રેલર રિલીઝઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’
વર્ષ 2025માં તહેવારો ઉપર સાઉથ સ્ટારો ઉપરાંત અક્ષયકુમાર, અજય દેવગન, વિકી કૌશલ, ટાઇગર શ્રોફ સહિતનાની ફિલ્મો ધૂમ મચાવશે વર્ષ 2024માં બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોએ…
View More ઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’