મહાવદ તેરસને રવિવાર તા.15 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી છે. યોગ 26 હોય છે તેમા વ્યતિપાત નામ નો યોગ ખાસ કરીને દાન ઉપવાસ પૂજા તર્પણ માટે અત્યંત…
View More ઉપાસના માટે ઉત્તમ ગણાતા વ્યતિપાત યોગમાં રવિવારે મહાશિવરાત્રીCategory: ધાર્મિક
મહાશિવરાત્રિ બાદ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ રાશિઓનું ભાગ્ય ચમકશે
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મહાશિવરાત્રીના બે દિવસ પછી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ ફાલ્ગુન અમાવસ્યા (નવા ચંદ્ર દિવસ) ના…
View More મહાશિવરાત્રિ બાદ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ રાશિઓનું ભાગ્ય ચમકશેજવાબદારીઓનો પહાડ ઉપાડવાનો કૃષ્ણપ્રિય ઉમંગ એટલે ગોવર્ધન પ્રકરણ…!
કૃષ્ણ ચરિત્રમાં આવતી મહત્ કથાઓ દરેક યુગમાં તત્કાલીન એટલે કે સર્વકાલીન રીતે અર્થપૂર્ણ હોય છે. કૃષ્ણનું જીવન અને રામનું જીવન બધી જ રીતે બોધાત્મક છે.…
View More જવાબદારીઓનો પહાડ ઉપાડવાનો કૃષ્ણપ્રિય ઉમંગ એટલે ગોવર્ધન પ્રકરણ…!રામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છે
રામ શ્રવણ પ્રિય વ્યક્તિ છે. આ જગતને એમણે કંઇ કહેવાનું નથી. જેમને પિતાના વચનોમાં શ્રદ્ધા હોય તેમને જ કોઈની વાત સાંભળવાનો વિવેક ઉગે. જે પિતાના…
View More રામની પાસે જીવનવિદ્યા છે અને કૃષ્ણ પાસે જીવનકલા છેસનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ રાજધાની દિલ્હીમાં શ્રી લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી…
View More સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાનઅલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!
જિંદગીમાં કોઈ એવી નિશ્ચિત ઘડિયાળ નથી કે એના નિયત વળાંકે આપણે શેતરંજી સંકેલવાની થાય. છે પણ સૌની સ્વતંત્ર, સ્વાયત્ત અને અમુક અંશે સ્વચાલિત કે સ્વયંસંચાલિત…
View More અલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબ
સાધુ પોતે સંત શ્રી ત્રિકમ સાહેબ જ હતા. આજે 500 વરસ પછી પણ રાપરની બાજુમાં આવેલ ચિત્રોડમાં પાણી ગમે તેવા દુષ્કાળમાં પણ અવિરત વહેતું રહે…
View More કબીરના પડછાયા જેવી મીઠી વાણીના ઉદ્ગાતા ત્રિકમ સાહેબ25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ
૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અશુભ ગ્રહ કેતુ શુક્ર-શાસિત પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બીજા તબક્કામાંથી પ્રથમ તબક્કામાં ગોચર કરશે. કેતુનું આ ગોચર ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી…
View More 25 જાન્યુ. બાદ આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવMangal Gochar 2026: મંગળે મકર રાશિમાં કર્યો પ્રવેશ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
મંગળને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તે હિંમત, ઉર્જા, શક્તિ, પરાક્રમ, ભૂમિ અને ભાઈચારોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું ગોચર ખૂબ…
View More Mangal Gochar 2026: મંગળે મકર રાશિમાં કર્યો પ્રવેશ, આ રાશિના જાતકો પર થશે ધનવર્ષામકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર
ભારતમાં મકરસંક્રાંતિ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા…
View More મકરસંક્રાંતિથી આ રાશિઓના શરુ થશે સારા દિવસો, શુક્ર દેવતા કરશે ગોચર