ગુજરાત

છરીના ઘા ઝીંકી યુવક પર ઘાતકી હુમલો

Published

on

ગાંધીનગર વિસ્તારમાં બનાવ બન્યો

જામનગર શહેરના ગાંધીનગર રેલ્વેસ્ટેશન નજીક મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના યુવક પર માથાના ભાગે – પડખામાં તથા સાથળના ભાગે છરી ના ઘા ઝીંકી વીંધી નખાયો હતો.આથી તેને લોહી લુહાણ ગંભીર હાલતે સારવાર માં જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના ની જાણ થતાં સિટી બી. ડિવિઝન પોલીસ દોડી આવી હતી, તપાસ હાથ ધરાઈ છે. ઈજાગ્રસ્ત ની હાલત નાજુક ગણવાઈ રહી છે, અને આ હુમલામાં જૂની અદાવત કારણભૂત હોવાનું મનાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version