દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ…
View More રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયુંવહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન
વૈદિક મંત્રોચ્ચાર, આતશબાજી અને પરંપરાગત ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહનાના સાતમાં પ્રસંગમાં 23 નિરાધાર દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ અવસરે તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત…
View More વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્નMD-MSમાં પ્રવેશ ક્ધફર્મ ન કરાવનાર છાત્રોની ડિપોઝીટ જપ્ત
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં તાજેતરમાં પૂરા થયેલા બીજા રાઉન્ડના અંતે કુલ 212 બેઠકો ખાલી પડી છે. મહત્ત્વની વાત એ કે, 212માંથી 143 વિદ્યાર્થીઓ એવા…
View More MD-MSમાં પ્રવેશ ક્ધફર્મ ન કરાવનાર છાત્રોની ડિપોઝીટ જપ્તપૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂર
નોકરીને હજુ અઢી વર્ષ બાકી હતા, આંકડાશાસ્ત્ર ભવનમાં હવે એક જ કાયમી પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના વડા અને પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીની વીઆરએસની અરજીનો…
View More પૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂરપારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધો
સ્થાનિકોએ શ્ર્વાનોના ટોળાંને ભગાડી ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડતા દમ તોડયો શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઇ ગયેલા શ્રમિક આધેડ…
View More પારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધોશિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક
રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…
View More શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદા
વોર્ડ-તાલુકા પ્રમુખોની બાકી નિમણૂકો જિલ્લા પ્રમુખોની વરણી બાદ થશે 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની પણ થશે નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી…
View More 10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદાઓસ્ટ્રેલિયા સામે 4થી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની શરણાગતિ
મેલબોર્ન ટેસ્ટના આખરી દિવસે 184 રને પરાજય થતા રોહિત-કોહલીને રિટાયરમેન્ટ લેવા સોશિયલ મીડિયામાં સલાહ: વર્લ્ડ ટેસ્ટ ચેેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ વધુ મુશ્કેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25…
View More ઓસ્ટ્રેલિયા સામે 4થી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની શરણાગતિમેલબોર્ન ટેસ્ટમાં આ 5 કારણે હાર્યું ભારત, જાણો શું ખામી રહી ગઈ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પહ્યો હતો. મેલબોર્નમાં આ બોક્સિંગ-ડે…
View More મેલબોર્ન ટેસ્ટમાં આ 5 કારણે હાર્યું ભારત, જાણો શું ખામી રહી ગઈદિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાત
આમ આદમી પાર્ટીએ પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંદિરો અને ગુરુદ્વારામાં પૂજા કરનારા ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરવાની…
View More દિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાત