કેન્દ્ર સરકારે નશા માટે કફ સિરપ અને ટોનિકના દુરુપયોગને રોકવા માટે કડક પગલું ભર્યું છે. ડ્રગ્સ રૂૂલ્સ, 1945 માં નોંધપાત્ર સુધારો કરીને, સરકારે ઉચ્ચ-આલ્કોહોલ ધરાવતી…
View More 12%થી વધુ આલ્કોહોલવાળા સિરપ હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળશે નહીંગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજા
શૂટર્સને પકડવા પોલીસ ટીમ પહોંચતા જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો: પાંચમો શૂટર પણ ઘાયલ હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક એન્કાઉન્ટર થયું છે.…
View More ગુરુગ્રામમાં એન્કાઉન્ટર: દીપક નાંદલ ગેંગના 4 શૂટર ઠાર; 3 પોલીસકર્મીને ઇજાફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલ
મોરક્કોની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ઉત્તર લંડનમાં ’કાચની બોટલથી વાગવા’થી એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમત દરમિયાન ચાહકો…
View More ફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જના
ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની છ દિવસની અંતિમયાત્રા સંપન્ન: ઇરાનમાં હુમલો કર્યાનું નકારતા અમેરિકાએ કહ્યું, વાટાઘાટો ચાલુ છે ઈરાને તેના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીને આજે…
View More ખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જના6 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ બમણું થઇ ગયું
ગુજરાતમાં જાન્યુઆરીથી જુન-26 સુધીમાં 55344 ટુ વ્હીલર-ફોર વ્હીલર વેચાયા, હાઇબ્ર્રીડ મોડેલની ડીમાન્ડ પણ વધી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગતિ વધી રહી છે, ગયા વર્ષની સરખામણીમાં…
View More 6 મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ બમણું થઇ ગયુંશિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધો
સરકારી શાળાઓની હાલત કથળી અને સુવિધાનો અભાવ હોવાથી મધ્યમવર્ગના માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે. પણ એની સાથે જ વાલીઓ…
View More શિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધોઅંતે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ, 15 જૂલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
માધ્યમિક શાળામાં 24000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 28000નું માનદ્ વેતન અપાશે રાજ્ય શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં 11 મહિનાના કરાર પર…
View More અંતે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ, 15 જૂલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશેખાપટ ગામની શાળાના ગુરુજીએ શિષ્ય પાસે ‘બાટલી’ મગાવી
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા…
View More ખાપટ ગામની શાળાના ગુરુજીએ શિષ્ય પાસે ‘બાટલી’ મગાવીસંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણય
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને કેરળ ક્રિકેટ લીગ (KCL) 2026 માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. વ્યક્તિગત કારણોસર તેણે આ સિઝનમાં ભાગ નહીં લેવાની જાણકારી લીગના…
View More સંજુ સેમસને કેરળ લીગ છોડવા લીધો નિર્ણયઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની નિવૃત્તિની જાહેરાતથી બબાલ
ડ્રેસિંગ રૂમની સ્પીચ બાબતે આઇસીસીએ તપાસ શરૂ કર્યાની ચર્ચા ઇંગ્લેન્ડના મહાન ઑલરાઉન્ડર અને ઘણા વર્ષો સુધી બ્રિટિશ ટીમની કેપ્ટન્સી સંભાળનાર બેન સ્ટોક્સને તાજેતરમાં એક નાઇટક્લબમાં…
View More ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની નિવૃત્તિની જાહેરાતથી બબાલ