પતિના અવસાન બાદ વેંચી મારેલી કારના રૂપિયા નહીં આપી મકાન ખાલી કરવા સાસુ અને નણંદ ત્રાસ આપતા હોવાનો મહિલાનો આક્ષેપ શહેરમાં પુનિતના ટાંકા પાસે આવેલા…
View More ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજારિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો
સીસીટીવી ફુટેજ પરથી રૈયાધારનો રીઢો ચોર ઓળખાયો, મવડી ફાયર બ્રિગેડ પાસેથી જ પકડી લીધો મવડી વિસ્તારમાં આવેલા ગુરૂૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન…
View More રિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયોસુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર
સુત્રાપાડા પોલીસે માનવશરીરને નુકશાન કારક એવા કેમીકલનો બેફામ રીતે ઉપયોગ કરનાર દંગાના માલિક તથા વેપારી વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી.…
View More સુત્રાપાડામાં મચ્છીના દંગામાં કામ કરતી 22 મહિલાઓને કેમિકલની અસર50 લાખના તોડ પ્રકરણમાં પી.આઇ.ને હાઇકોર્ટનું તેડું
રાજકોટમાં પ્રનગર પોલીસ મથકના કર્મચારીઓએ ખાનગી કર્મ પોલીસ સ્ટેશન લઈ જઈ તમે ક્રિપ્ટો કરન્સીનો ગેરકાયદેસરનો ધંધો કરો છો તેમ કહી રૂૂ.60 લાખનો તોડ કર્યાના પ્રકરણમાં…
View More 50 લાખના તોડ પ્રકરણમાં પી.આઇ.ને હાઇકોર્ટનું તેડુંસોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત…
View More સોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોતગોંડલમાં ઘડિયાળના ધંધાર્થીનો ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં ઘડીયાળના ધંધાર્થીએ આશાપુરા ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને એક મહિના પહેલા…
View More ગોંડલમાં ઘડિયાળના ધંધાર્થીનો ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસKBZ ફૂડમાં લાગેલી આગ 23 કલાકે કાબુમાં, 55 કરોડનું નુકસાન
નમકીન કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન રાજકોટ, ગોંડલ,કાલાવડ અને શાપર-વેરાવળ ફાયર બ્રિગેડની 10 ટીમની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો કુવાડવા રોડ…
View More KBZ ફૂડમાં લાગેલી આગ 23 કલાકે કાબુમાં, 55 કરોડનું નુકસાનપ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહીં આવતા પ્રેમીએ ફિનાઇલ પીધું
પડધરીના વિસામણની ઘટના: આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો મૂળ રાજકોટના વતની અને પ્રેમ લગ્ન બાદ પડધરીના વિસામણ ગામે રહેતા યુવાને પત્ની મોસાળમાં રોકાવા ગયા…
View More પ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહીં આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુંદેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત
શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી…
View More દેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોતકીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો
શહેરમા કીટીપરા આવાસ યોજના પાસે જાહેરમા ગાળો બોલવા મામલે દંપતી સહીત 3 પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામા પ્રનગર પોલીસ મથકે ગુનો…
View More કીટીપરા આવાસમાં ગાળો બોલવાની ના પાડતા દંપતી સહિત ત્રણ પર હુમલો