ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો

  શહેરની ભાગોળે આરટીઓ નજીક આવેલી શ્રીરામ સોસાયટીમાં ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને ઝઘડો કરી માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાએ ધોકા-પાઇપ વડે હુમલો કરી…

View More ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો

સેન્ટ્રલ ઝોનના બે વોર્ડમાં મિનિ ડિમોલિશન

સિનર્જી હોસ્પિટલ પાસે કાચા-પાકા ઝૂંપડા અને માધાપરમાં દિવાલના બાંધકામો તોડી પડાયા મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા ફરી વખત સક્રિય થઈ ચુકી છે અને છેલ્લા 15…

View More સેન્ટ્રલ ઝોનના બે વોર્ડમાં મિનિ ડિમોલિશન

ધારાસભ્ય કિરીટ પટેલે બિનખેતી માટે લાંચ આપી ?, ગૃહમાં ધડાકો

  ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે મોટો આરોપ લગાવ્યો છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ગંભીર આરોપ મુક્યો છે અને જણાવ્યું છે કે પૈસાના વ્યવહારથી…

View More ધારાસભ્ય કિરીટ પટેલે બિનખેતી માટે લાંચ આપી ?, ગૃહમાં ધડાકો

સિટી બસના 6 નવા રૂટ જાહેર, 11 નવી ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના હસ્તે 25 નવી સીટીબસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 25 પૈકી 18 બસ નવા છ રૂટ ઉપર દોડાવવામાં આવશે. તેમજ બાકીની સાત બસને…

View More સિટી બસના 6 નવા રૂટ જાહેર, 11 નવી ઈલેક્ટ્રિક બસ દોડાવાશે

જૂથવાદનો ફૂંફાડો: મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટી

મનપાના ઈતિહાસનો પ્રથમ બનાવ, અત્યાર સુધી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સરકારને જાણ કરાતી હતી   મહાનગરપાલિકાના શાસકપક્ષ ભાજપમાં ઘણા સમયથી જૂથવાદ બહાર દેખાઈ રહ્યો છે.…

View More જૂથવાદનો ફૂંફાડો: મેયરના સાઉથ કોરિયાના પ્રવાસની દરખાસ્ત પ્રગટી

બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 249 વાહનચાલકો સામે કાર્યવાહી

ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ, હવે રોંગ સાઇડવાળાનો વારો રાજકોટ શહેરમાં ફોર વ્હીલ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા તત્વો સામે ટ્રાફિક પોલીસે ખાસ…

View More બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 249 વાહનચાલકો સામે કાર્યવાહી

પારડીના યુવાને કામ ધંધો નહીં મળતા કર્યો આપઘાતનો પ્રયાસ

  શહેરની ભાગોળે આવેલા પાલડી ગામે વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાને કામ ધંધો નહીં મળતા ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં…

View More પારડીના યુવાને કામ ધંધો નહીં મળતા કર્યો આપઘાતનો પ્રયાસ

નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટર

2024 સુધી પ્રતિ હજાર લીટરના રૂા.4.87 ચૂકવવામાં આવતા હતાં ભાદરના પાણી અને 2025 પછીના પાણીની ચૂકવણી તેમજ ડિપોઝીટ માટે રૂા.4.43 કરોડ વર્ગફેર કરાશે રાજકોટ શહેરને…

View More નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટર

CAની ફાઈનલ પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વાર લેવાશે: કાઉન્સિલની જાહેરાત

  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે આ વર્ષથી CA ફાઇનલ પરીક્ષાઓ હવે વર્ષમાં બે વારને બદલે ત્રણ વાર લેવામાં આવશે.…

View More CAની ફાઈનલ પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વાર લેવાશે: કાઉન્સિલની જાહેરાત

ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપો, કોંગ્રેસે રજૂ કરેલુ બિલ

વિધાનસભામાં અમિત ચાવડાએ ગાય સંવર્ધન અને સંરક્ષણનું બિલ રજૂ કરતા ભાજપના ભવા ઉંચકાયા ગુજરાતની વિધાનસભાના બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે તે પૂર્વે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા…

View More ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપો, કોંગ્રેસે રજૂ કરેલુ બિલ