વોર્ડ નં.2ની આસપાસના 40 હજાર જેટલા મિલકતધારકોને મળશે સુવિધાનો લાભ રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.2માં રૂૂ.21.43 કરોડના ખર્ચે નિર્માણાધિન અદ્યતન અને સુવિધાયુક્ત ફાયર સ્ટેશનતથા સ્ટાફ…
View More રૂા.21.43 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરતા રૂપાલાવિદ્યાર્થીના આપઘાતના વિરોધમાં ડાંગર કોલેજમાં ABVPની તોડફોડ
ચાલુ કલાસે છાત્રોને બહાર કાઢી વર્ગખંડને તાળા મારી કોલેજ બંધ કરાવી: ધરણાં, ઉગ્ર સૂત્રોચ્ચાર અને કાચ તોડી વિરોધ પ્રદર્શન : ન્યાય આપવા માગણી જામનગર રોડ…
View More વિદ્યાર્થીના આપઘાતના વિરોધમાં ડાંગર કોલેજમાં ABVPની તોડફોડસંરક્ષણમાં સ્વાવલંબી ભારત શક્તિ, શૌર્ય અને સ્વાભિમાનનો સંકલ્પ
ગાંધીનગરના હોટેલ લીલા ખાતે ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે…
View More સંરક્ષણમાં સ્વાવલંબી ભારત શક્તિ, શૌર્ય અને સ્વાભિમાનનો સંકલ્પઅમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એક અનોખો પહેલ કરા આગામાં! સપ્ટેમ્બ 2025ને સોમવારના રોજ રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા- આપણું સ્વાભિમાનનો સંકલ્પ લેવડાવવા…
View More અમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશેમાર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવાર
ગુજરાત સરકાર વાહન અકસ્માત સારવાર સહાય યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં રૂા. 6.93 કરોડની સહાય ચૂકવાઈ હાઇવે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની…
View More માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂા.1.50 લાખ સુધીની કેશલેસ સારવારમગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી, તા.1થી નોંધણી શરૂ
રાજ્ય સરકાર ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. ટેકાના વેચાણ કરવા માંગતા ખેડૂતો આગામી 1 થી 15…
View More મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી, તા.1થી નોંધણી શરૂખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.29 ઓગસ્ટથી શરૂ થશે
રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમશે ગુજરાત, જીતશે ગુજરાતથના સૂત્ર સાથે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું…
View More ખેલ મહાકુંભમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.29 ઓગસ્ટથી શરૂ થશેગુજરાતમાં પા..પા..પગલીથી જ ખાનગી કોચિંગ કલાસીસનું વળગણ
જુનિયર-સિનિયર કે.જી.માં 4.4 ટકા, ધો.1 થી 5ના 18.1 ટકા, ધો.6 થી 8નાં 21.5 ટકા, ધો.9 થી 10ના 31.4 ટકા અને ધો.11-12માં 35.5 ટકા વિદ્યાર્થીઓ ટયુશનના…
View More ગુજરાતમાં પા..પા..પગલીથી જ ખાનગી કોચિંગ કલાસીસનું વળગણલોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલ
જીવન જરૂરી ચીજોની જીએસટી ટેક્સના દરો 5 ટકા થી 18 ટકા રાખો: રમાબેન માવાણી આગામી તા.03 અને 04,સપ્ટેમ્બર-2025 ના જી.એસ.ટી. કાઉન્શીલની મીટીંગ ટેક્સના નવા દર…
View More લોકોની આરોગ્ય જાળવણી માટે તમાકુ ઉત્પાદનો પર 40 ટકા જીએસટી લાદવા નાણામંત્રીને અપીલવાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોત
કિશોરને વાઈની બીમારી હતી, માતા ધૂનમાં બેઠા હતા ત્યાં નજીકમાં જ પુત્ર પટકાયો રાજકોટ શહેરનાં વાવડીમા આવેલા આવકાર સીટી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી 16 વર્ષનો કીશોર…
View More વાવડીની આવકાર સિટીમાં ત્રીજા માળેથી નીચે પટકાતા ધોરણ-8ના છાત્રનું મોત