અમીષા પટેલે હાલમાં તેના એક ઇન્ટરવ્યુમાં બોલીવુડનાં કેટલાંક રહસ્યો પરથી પડદો ઉઠાવીને એની પોલ ખોલી હતી. અમીષાએ કહ્યું હતું કે બોલીવુડમાં 90 ટકા સેલિબ્રિટીઓના સોશ્યલ…
View More બોલિવૂડમાં 90 ટકા સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખરીદે છેમેચ હારી ગયા, પણ જંગ જીતી ગયા, હેરિસ રઉફની પત્નીએ ઘી હોમ્યું
ભારત-પાક. વિવાદ અંગે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર ઐતિહાસિક જીત બાદ વિવાદ રોકાવાનું નામ નથી લેતો. પહેલા સાહિબઝાદા ફરહાનની ગન સ્ટાઈલ સેલિબ્રેશન…ત્યાર…
View More મેચ હારી ગયા, પણ જંગ જીતી ગયા, હેરિસ રઉફની પત્નીએ ઘી હોમ્યુંફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકા-બાંગ્લાદેશને હરાવવા ફરજિયાત
ભારતનું સ્થાન નિશ્ચિત, કાલે બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાનો સુપર-4નો મુકાબલો એશિયા કપ 2025માં ક્રિકેટ પ્રેમીઓને ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળી શકે…
View More ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકા-બાંગ્લાદેશને હરાવવા ફરજિયાતસ્વદેશીનો નારો આકર્ષક લાગે પણ અમુક અંશે ખયાલી પુલાવ છે: ઓછામાં ઓછું કૃષિક્ષેત્રે પગભર બનીએ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીનાં ગુણગાન ગાતા થઈ ગયા છે. મોદી સતત એક વાત પર…
View More સ્વદેશીનો નારો આકર્ષક લાગે પણ અમુક અંશે ખયાલી પુલાવ છે: ઓછામાં ઓછું કૃષિક્ષેત્રે પગભર બનીએUPના અલીગઢમાં ભયાનક અકસ્માત: કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યા
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નેશનલ હાઇવે 91 પર કાર અને મિનિબસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેના કારણે બંને વાહનોમાં…
View More UPના અલીગઢમાં ભયાનક અકસ્માત: કાર-ટ્રક વચ્ચે ટક્કર થતા લાગી આગ, 5 લોકો જીવતા સળગ્યાKantara Chapter 1 Trailer: કાંતારા: ચેપ્ટર 1’નું ટ્રેલર રિલીઝ, સસ્પેન્સ અને રોમાંચથી ભરેલી છે ફિલ્મ
રિષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર રિલીઝ…
View More Kantara Chapter 1 Trailer: કાંતારા: ચેપ્ટર 1’નું ટ્રેલર રિલીઝ, સસ્પેન્સ અને રોમાંચથી ભરેલી છે ફિલ્મએર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયત
બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હોબાળો મચી ગયો. મુસાફરે સાચો પાસકોડ દાખલ કર્યો,…
View More એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ? કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 9 મુસાફરોની અટકાયતભારતીય આઇટી ક્ષેત્રને 6-7 ટકા માર્જિન ધોવાણનો અંદાજ
બજાર ખુલતા જ ફંડોના બજાર મુલ્યમાં 13000 કરોડનું ધોવાણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ1-બી વિઝા પર 100,000 વાર્ષિક ફી લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા…
View More ભારતીય આઇટી ક્ષેત્રને 6-7 ટકા માર્જિન ધોવાણનો અંદાજPOK પાકેલા ફળની જેમ હાથમાં આવશે, આક્રમણ કરી કબજાની જરૂર નહીં પડે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાતને ભારત અને મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે…
View More POK પાકેલા ફળની જેમ હાથમાં આવશે, આક્રમણ કરી કબજાની જરૂર નહીં પડેઉંદરમામાના તરખાટથી ફલાઇટ ત્રણ કલાક મોડી
રવિવારે કાનપુર એરપોર્ટથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉંદરના કારણે ત્રણ કલાક મોડી પડી હતી. મુસાફરો અને ક્રૂએ ઉંદર જોયો હતો. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ…
View More ઉંદરમામાના તરખાટથી ફલાઇટ ત્રણ કલાક મોડી