પતિનું પાંચ માસ પહેલાં મૃત્યુ થયેલ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી બાવાજી જ્ઞાતિની એક પરણીતાએ પોતાના પતિના…
View More પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાતરાજકોટ-જામનગરની વેટરન ટીમે હોસ્ટ મહેસાણા વેટરન ટીમને 3-2થી હરાવી
મહેસાણામાં ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમા શાનદાર જીત મહેસાણા યુનાઇટેડ ફૂટબોલ કલબ દ્વારા આયોજિત ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશનની ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ થયો છે.…
View More રાજકોટ-જામનગરની વેટરન ટીમે હોસ્ટ મહેસાણા વેટરન ટીમને 3-2થી હરાવીમાંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડ
ચારેય અસામાજિક તત્ત્વોની ધરપકડ : જૂના કેસમાં હુમલો સામાન્ય લોકો ને કોઈ વાંધા તકરાર થાય તો તેઓ પોલીસ સ્ટેશનને મદદ માટે દોડી જતા હોય છે…
View More માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડરાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરી
પરિવાર બહારગામ ગયો અને તસ્કરો હથફેરો કરી ગયા બોટાદ જિલ્લાના મુળ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા અને હાલ સુરત ખાતે હીરાનો ધંધો કરતા અરવિદભાઈ મશરૂૂભાઈ…
View More રાણપુરના ઉમરાળા ગામે મકાનમાંથી 3.50 લાખની ચોરીબગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયા
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને…
View More બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયારાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
એન્જિનિયરિંગના છાત્રનાં મોતથી શોકની લાગણી કોરોના કાળ બાદ હ્રદય રોગના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી માંડીને ખેલના મેદાનમાં…
View More રાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુકચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા…
View More કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂતધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયો
રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો…
View More ધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયોરાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂર
21 રસ્તા ફોરલેન, 7 અને 10 મીટરના માર્ગો પહોળા કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂૂરી પહોળાઈ…
View More રાજ્યના 61 રસ્તા પહોળા કરવા માટે 2995 કરોડની રકમ મંજૂરઅમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમો
ગાંધીનગરમાં દાંડી કુટીર અને પોસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ…
View More અમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમો