એશિયા કપની ટ્રોફીને લઈને હજુ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ અંગે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ…
View More એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત નહીં આવે તો BCCI-ICC સમક્ષ મુદો ઉઠાવશેભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો; ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું
ભારતની પુરૂૂષોની ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં સાવ બકવાસ દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા ત્યારે આપણી દીકરીઓએ લાજ રાખીને ભારતમાં રમાઈ…
View More ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો; ઓસ્ટ્રેલિયાને રગદોળ્યુંએશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશે
એશિયા કપ 2025 જીતવા છતાં ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)…
View More એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશેજો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશે
2024માં BCCI એવોર્ડસમાં ‘કયા હુઆ તેરા વાદા’ ગાયું હતું ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે…
View More જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશેઅમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડી
અમેરિકાની એક ટેલિકોમ્યુનિકેશન કંપની અચાનક ચર્ચામાં આવી છે. તેનું કારણ 500 મિલિયન ડોલર અથવા આશરે 4,000 કરોડ રૂપિયાના કથિત નાણાકીય કૌભાંડ છે. આ…
View More અમેરિકામાં મોટું કૌભાંડ: ભારતીય મૂળના CEOએ 4000 કરોડની કરી છેતરપિંડીબાથરૂમમાંથી ઘુસ્યા 8 કમાન્ડો, 35 મિનિટમાં કિડનેપર ઠાર
આરોપી પાસે એરગન હતી, મુંબઇમાં રેસ્કયુ ઓપરેશનની ઇનસાઇડ સ્ટોરી ગુરુવારે બપોરે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં ફિલ્મ ઓડિશન દરમિયાન એક મોટી ઘટના બની. કાસ્ટિંગ…
View More બાથરૂમમાંથી ઘુસ્યા 8 કમાન્ડો, 35 મિનિટમાં કિડનેપર ઠારમારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઇચ્છા, જે.ડી.વેન્સના નિવેદને વિવાદ સર્જયો
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સે મિસિસિપીમાં યોજાયેલા ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન પત્ની અને ભારતીય મૂળના ઉષા વેન્સને લઈને આપેલા નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં મોટો વિવાદ…
View More મારી હિન્દુ પત્ની ખ્રિસ્તી બને તેવી ઇચ્છા, જે.ડી.વેન્સના નિવેદને વિવાદ સર્જયોરખડતા કૂતરાઓ મુદ્દે શું કર્યું? વર્ચ્યુઅલ નહીં રૂબરૂ હાજર રહેવા તમામ રાજ્યોના સચિવોને ફરમાન
સુપ્રીમ કોર્ટે આજે રખડતાં શ્વાન મુદ્દે સુનાવણી કરતાં ફરી એકવાર રાજ્યોની ઝાટકણી કાઢી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાની રાજ્યોના મુખ્ય સચિવોને આ કેસમાં વર્ચ્યુઅલી હાજરી…
View More રખડતા કૂતરાઓ મુદ્દે શું કર્યું? વર્ચ્યુઅલ નહીં રૂબરૂ હાજર રહેવા તમામ રાજ્યોના સચિવોને ફરમાનમહારાષ્ટ્રમાં નમો ટૂરિસ્ટ સેન્ટર બનશે તો તોડી પાડશું: રાજ ઠાકરે
મહારાષ્ટ્રમાં બીએમસી ચૂંટણી પહેલા ઠાકરે બ્રધર્સમાં ભાઈચારો વધતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અચાનક રાજ ઠાકરેએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ચેતવણી આપી છે.…
View More મહારાષ્ટ્રમાં નમો ટૂરિસ્ટ સેન્ટર બનશે તો તોડી પાડશું: રાજ ઠાકરેબિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા
પ્રથમ તબક્કાના મતદાનના 6 દિવસ પહેલાં, મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના…
View More બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા