ગુજરાત
માણાવદર તાલુકાના વાડાસડા ગામેથી દીપડો પાંજરે પુરાયો
માણાવદર તાલુકાના વાડાસડા ગામે દીપડા દ્વારા વાડી વિસ્તારમાં વાછરડીનું મારણ કરતા ગત રાત્રે માણાવદર રેન્જ વન વિભાગ દ્વારા તાકીદે દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવેલ અને દીપડાને પાંજરામાં પકડી રેસ્કયુ કરવામાં આવેલ હતો. ( તસવીર: જીજ્ઞેશ પટેલ-માણાવદર)