રાષ્ટ્રીય

ભારતના સૌથી ધનિક ધારાસભ્યની લકઝરી કારની પૂજાની ઝલક

Published

on

નવરાત્રીના અંતિમ દિવસે હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા આયુધ પૂજા તરીકે ઓળખાતી ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આવી જ એક વિધિમાં ભારતના સૌથી ધનાઢય ધારાસભ્ય મનાતા એમટીબી નાગરાજ તેની કરોડોની કિંમતની લકઝરી કાર સેડાન, એસયુવી, રોલ્સ રોયલ, રેન્ડમ સિરીઝ-ટઈંઈંઈં, ફેરારી, લેન્ડ રોવર ડિફેન્ડર વગેરેની પૂજા કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version