ગુજરાત
શ્રીરામ હોસ્પિટલમાં એક દિવસમાં 12 બાળકોનો જન્મ
ગોંડલ શહેર તથા પંથકમાં ખાસ કરીને પ્રસૂતાઓ માટે આશીર્વાદ સમાન બનેલી શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ માં એકજ દિવસ માં પ્રસુતિની પીડા સાથે 12 મહિલાઓ દાખલ થઈ હતી હોસ્પિટલના તબિયત ડોક્ટર ચિરાગ ઠુંમર અને તેમના નર્સિંગ સ્ટાફ દ્વારા તાબડતોબ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી અને આઠ નોર્મલ ડિલિવરી તેમજ ચાર સિઝેરિયન કરી નવજાત શિશુઓના જન્મ કરાવતા હોસ્પિટલ નો ગાયનેક વિભાગ શિશુ ઓ ના રુદનથી ગુંજી ઉઠ્યો હતો.