Site icon Gujarat Mirror

રાજધાની દિલ્હી પ્રદૂષણના ભરડામાં, જનજીવન પ્રભાવિત

ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઇ છે કે લોકો માટે શ્ર્વાસ લેવાની પણ સમસ્યા થવા લાગી છે. યમુના નદીમાં પાણીની જગ્યાએ કાળો કદડો અને ફિણ જોવા મળે છે. વહેલી સવારે અને સાંજે અતી ધુળીયું વાતાવરણ વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જી રહ્યું છે. પ્રદૂષણની માત્રા ઘટાડવા અનેક વિધ પ્રયાસો છતાય કોઇ નક્કર પરિણામ મળતું નથી. જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

Exit mobile version