આશુરી શક્તિનું દહન, મહાશક્તિનો જય જયકાર

રાજકોટ- ભાવનગર સહિત ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરમાં માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય…

રાજકોટ- ભાવનગર સહિત ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરમાં માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરીત બજરંગ વિકાસ સમિતિ દ્વારા તેમજ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાન ખાતે રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. (તસવીર: વિપુલ હિરાણી)