રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના તેના સૌથી મોટા હુમલાઓમાંનો એક અંજામ આપ્યો છે. એક જ રાતમાં, 619 ડ્રોન અને 47 મિસાઇલો છોડવામાં આવી હતી.…
View More યુક્રેન પર 600 ડ્રોન-મિસાઈલ દ્વારા રશિયાનો ભીષણ હુમલોworld
પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કાર
અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે.…
View More પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કારઇસ્લામાબાદમાં ઇરાન-અમેરિકાની વાટાઘાટનો બીજો રાઉન્ડ શરૂ
ટ્રમ્પના જમાઇ તથા સ્ટીવ વિટકોફ અને ઇરાનના અબ્બાસ અરાગચી વચ્ચે વાટાઘાટ પર જગતની નજર અમેરિકા અને ઇરાન વચ્ચે આજે પાકિસ્તાનમાં યોજાઇ રહેલી દ્વિતીય શાંતિ વાર્તા…
View More ઇસ્લામાબાદમાં ઇરાન-અમેરિકાની વાટાઘાટનો બીજો રાઉન્ડ શરૂઅમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે કડક પગલાં લીધાં છે.અમેરિકાએ ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી અને ઈરાની ઓઇલના પરિવહન સાથે જોડાયેલી…
View More અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યોસુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો
હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીને પેન્ટાગોને રજા પર ઉતારી ઘર ભેગો કર્યો : મિશન ઈરાન વિશેની માહિતી લિક ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીએ અમેરિકાની ગુપ્ત માહિતી દુનિયા સામે…
View More સુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યોઈરાન સામે નવા ત્રીજા યુધ્ધ જહાજને તૈનાત કરતું અમેરિકા : ઘેરાબંધી વધી
મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ સ્ફોટક બની રહી છે. અમેરિકાએ ઈરાન સામે તેની સૈન્ય તાકાત વધારતા ખાડી વિસ્તારમાં પોતાનું ત્રીજું વિશાળ યુદ્ધપોત તૈનાત કર્યું…
View More ઈરાન સામે નવા ત્રીજા યુધ્ધ જહાજને તૈનાત કરતું અમેરિકા : ઘેરાબંધી વધીઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તક
અમેરિકી હુમલાને કારણે ઇરાની પ્રમુખનો એક પગ કાપવો પડયો, ચહેરા પર દાઝી ગયા છે, જાહેરમાં નહીં આવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી,…
View More ઘાયલ મોજતબાને કારણે ઇરાનમાં નિર્ણાયક સત્તાઓ હવે સૈન્ય હસ્તકટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયું
વ્હાઈટ હાઉસમાં યોજાઈ ગઈ ઐતિહાસિક બેઠક: યુદ્ધવિરામની જાહેરાત પછી પણ હિઝબુલ્લાહના હુમલાઓ ચાલુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ…
View More ટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયુંહું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરી
અન્ય હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને અગાઉથી જ અમે નુકસાન પહોંચાડ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી…
View More હું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરીઅમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ
અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની…
View More અમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ