ક્રિકેટની રમતમાં એક આખેઆખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ થઇ જવાની આશ્ચર્યજનક ઘટના ઘટી છે. આઇવરી કોસ્ટની ટીમ નાઇજીરીયા સામે માત્ર 7 રનના સ્કોરમાં ઓલઆઉટ…
View More આખી ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ, ટી-20માં લો સ્કોરિંગનો નવો ઇતિહાસworld
યુક્રેનના હુમલામાં ઉત્તર કોરિયાના 500 સૈનિકોનાં મોત: રશિયા કાળઝાળ
રશિયાના પક્ષિમી કુર્સ્ક વિસ્તારમાં કીવ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં 500 ઉત્તર કોરિયન સૈનિકના મોત થયા. મીડિયા અહેવાલ અનુસાર, કુર્સ્ક વિસ્તારમાં સ્ટાર્મ શૈડો મિસાઈલ દ્વારા…
View More યુક્રેનના હુમલામાં ઉત્તર કોરિયાના 500 સૈનિકોનાં મોત: રશિયા કાળઝાળસાવધાન, લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાય
જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો અને લેન્સ પહેરીને સ્વિમિંગ કરો છો તો આ ખતરનાક સાબિત થઈ શકે છે. હા, એક છોકરી સાથે આવું…
View More સાવધાન, લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાયઅદાણી દ્વારા લાંચની ઓફર: ભારતમાં તપાસ ન થાય તો એ દેશ માટે શરમજનક
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેના સહયોગીઓએ એક કરતાં વધુ રાજ્યોમાં અધિકારીઓને લાંચની ઓફર કરી હોવાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આરોપોની ભારતીય એજન્સીઓ દ્વારા…
View More અદાણી દ્વારા લાંચની ઓફર: ભારતમાં તપાસ ન થાય તો એ દેશ માટે શરમજનકઅમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરે
અમેરિકામાં સૌથી સફળ ઈમિગ્રન્ટ જૂથોમાં આવકની દૃષ્ટિએ ભારતીયો સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં કુલ 14 દેશોના નાગરિકોની યાદી આપવામાં આવી છે જે સ્થળાંતર કરીને…
View More અમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરેરશિયાના સંભવિત હુમલાના જવાબમાં નાટોના 8 લાખ સૈનિકો તૈનાત
તાજેતરમાં, જર્મન સરકાર દ્વારા ગોપનીય દસ્તાવેજો લીક થવાથી એક ભયંકર યોજના બહાર આવી છે. આ દસ્તાવેજો પુષ્ટિ કરે છે કે જર્મનીએ સંભવિત ત્રીજા વિશ્વ યુદ્ધની…
View More રશિયાના સંભવિત હુમલાના જવાબમાં નાટોના 8 લાખ સૈનિકો તૈનાતનેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરન્ટ: ઈઝરાયલની ચેતવણી
ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું છે. પ્રથમ વખત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે…
View More નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરન્ટ: ઈઝરાયલની ચેતવણીકાલાવડના લક્ષ્મીપુરનો યૂ ટયૂબર યુવક રશિયામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ
ગુજરાત મિરર, રાજકોટ તા.22તારીખ 19 થી 23 નવેમ્બરના રોજ રશિયાના મોસ્કો શહેરમાં મીડિયા એક્સપેડીશન – રશિયા ઈન ધ વર્ડ” કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં…
View More કાલાવડના લક્ષ્મીપુરનો યૂ ટયૂબર યુવક રશિયામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વયુક્રેન-રશિયા વચ્ચે મિસાઈલ્સ વોર: તબાહી પહેલાં આ ગાંડપણ રોકો
અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનને લાંબી રેન્જનાં આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલો રશિયા સામે વાપરવાની મંજૂરી આપી ને યુક્રેને શુભસ્ય શીઘ્રમ કરીને રશિયા સામે…
View More યુક્રેન-રશિયા વચ્ચે મિસાઈલ્સ વોર: તબાહી પહેલાં આ ગાંડપણ રોકોસાગર અદાણીના મોબાઇલમાં લાંચની નોંધ
લાંચના બદલામાં કયા અધિકારીઓનું રાજ્ય ખરીદશે તેની નોંધ રાખી: સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા અમેરિકી કોર્ટમાં રજૂ થઇ ભારતના અદાણી ગ્રૂપના ટોચના અધિકારીઓ પરના યુ.એસ.ના આરોપે…
View More સાગર અદાણીના મોબાઇલમાં લાંચની નોંધ