લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો…
View More કિવ પર રશિયાનો ભીષણ હુમલો, 18નાં મોત, 100 ઘવાયા, ભારે નુકસાનWorld News
બાળકી પર 600થી વધુ બળાત્કાર, ગુપ્તભાગમાં દારૂની બોટલ ઘુસાડાઈ
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયતનો પર્દાફાશ, ખ્રિસ્તી અને શ્ર્વેત બાળકીઓને નિશાન બનાવતા, પોલીસની મિલીભગતનો પણ આક્ષેપ બ્રિટનમાં બાળકીઓ સાથે જાતીય શોષણનો એક એવો ભયાનક મામલો સામે…
View More બાળકી પર 600થી વધુ બળાત્કાર, ગુપ્તભાગમાં દારૂની બોટલ ઘુસાડાઈબહેરીન-કુવૈતના US બેઝ પર ઇરાનનો મિસાઇલ હુમલો
અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરારની વાતો વચ્ચે બંન્ને પક્ષોએ એકબીજા પર નવા હુમલા શરૂ કરતા તણાવમાં વધારો થયો છેે. સાથોસાથ વિશ્ર્વભરમાં પણ ઉચાટ ફેલાયો છે. યુનાઇટેડ…
View More બહેરીન-કુવૈતના US બેઝ પર ઇરાનનો મિસાઇલ હુમલોલેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને હચમચાવી મુકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં…
View More લેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાનરશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોત
25 લોકો ઘવાયા, અનેક બિલ્ડિંગોમાં ભારે નુકસાન રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે. આજે વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ…
View More રશિયાનો યુક્રેન પર મિસાઇલ-ડ્રોનથી ભીષણ હુમલો, 9નાં મોતઅમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાત
અલગ-અલગ સ્થળોએ સંબંધીઓને ગોળી મારી અમેરિકાના આયોવા રાજ્યમાં એક ભયાનક ઘરેલુ વિવાદે 6 જીવ લઈ લીધા છે. 52 વર્ષીય રયાન વિલિસ મેકફાર્લેન્ડ નામના વ્યક્તિએ પોતાના…
View More અમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાતટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યો
અમેરિકાની આર્થિક વ્યવસ્થા કથળતા 2027 સુધી 25%ના બદલે 15% ટેરિફ લગાડવા ડોનાલ્ડ ટમ્પનો નિર્ણય, કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણોની આયાત વધારવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યોમહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડ
ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ…
View More મહિલા અમ્પાયર પર અભદ્ર ટિપ્પણી બદલ ટેનિસ ખેલાડીને 72 લાખનો દંડ‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથ
લેબનોન પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પનો પિત્તો ગયો, મિડલ ઇસ્ટ ક્રાઇસીસમાં વધારો કરવાનો આક્ષેપ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણા નિરાશ છે અને…
View More ‘તમે પાગલ થઇ ગયા છો..”, ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને લીધા આડેહાથશાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધની માગણી કરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો…
View More શાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો