પીએમ મોદીના ફ્રાન્સ અને અમેરિકા પ્રવાસ પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાની વાત જ નથી…
View More અમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફરWorld News
કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડે
ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ…
View More કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડેઅમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારો
અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવેલા ગુનેગારોને આતંકવાદ બંધી કેન્દ્રોમાં રાખવાની ઓફર અલ સાલ્વાડોર પ્રમુખે મૂકી છે ત્યારે વિશ્ર્વની આ ખતરનાક જેલની તસવીરી ઝલકમાં જેલની ભયાનકતા નજરે…
View More અમેરિકાની ખતરનાક અલ સાલ્વાડોરનો ભયાનક નજારોPCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર…
View More PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાયગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાં
અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત સહિતના દેશોના આવા ગેરકાયદેસર વસાહતીઓને પરત ધકેલવામાં આવી રહ્યા…
View More ગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાંટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોWHO સાથે છેડો ફાડવા આર્જેન્ટિનાની જાહેરાત
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર માઇલીએ હાલમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના…
View More WHO સાથે છેડો ફાડવા આર્જેન્ટિનાની જાહેરાતઅટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણી
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ કાશ્મીરી લોકોને અટલ સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો. શરીફ કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વિધાનસભાના ખાસ સત્રને…
View More અટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણીકાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યું
2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબા (કયઝ)ના આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે ગઈકાલ પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર સોલિડેરિટી ડે પર લાહોરમાં એક રેલીમાં ઉશ્કેરણીજનક…
View More કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યુંબાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું; રાષ્ટ્રપિતાનું ઘર સળગાવી દેવાયું
દિલ્હીથી શેખ હસીનાના ઓનલાઇન ભાષણના વિરોધમાં ઠેર ઠેર આગજની, શેખ હસીનાને ફાંસી આપવા માંગ, કાકાના ઘર પર બુલડોઝર ફેરવી દેતા દેખાવકારો બાંગ્લાદેશમાં, બળવા પછી સત્તામાં…
View More બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું; રાષ્ટ્રપિતાનું ઘર સળગાવી દેવાયું