વલસાડ જિલ્લાના ધરમપુર નજીક મદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓએ વહેલી…
View More ચિંતન શિબિર; ‘દાદા’ મંત્રીમંડળ સાથે વંદે ભારતમાં રવાનાValsad
ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલકાયદા ઈન્ડિયાના આતંકી ગ્રુપના સંદર્ભમાં ગુજરાતમાં વિશાળ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં NIAની ટીમે તલાશી લીધી હતી.…
View More ટેરર ફન્ડિંગ મામલે વલસાડ સહિત દેશના 10 સ્થળોએ NIAના દરોડાવલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ફેક્ટરીના બે માલિક સહિત કુલ ચારની ધરપકડ, દવાના નામે પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ વલસાડના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગેરકાયદે રીતે…
View More વલસાડમાં ફેક્ટરીમાંથી 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશે
ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ…
View More ગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ વલસાડમાં રોકાશેનેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો
ખાડાના કારણે મૃત્યુ થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે: વલસાડ કલેક્ટરનો હુકમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 (અમદાવાદ-મુંબઈ) પરના ખાડાઓએ લોકોની…
View More નેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનોસ્મશાન ન હોવાથી તાડપત્રી-પતરાની ઓથે કરાઇ અંતિમવિધિ
ચોમાસાની મોસમમાં વરસાદના કારણે સામાન્ય જન જીવન ખોરવાઈ જાય છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેળધા બારપૂડા ગામે એક વૃદ્ધના અવસાન બાદ પરિવારજનોને ખુલ્લા આકાશ…
View More સ્મશાન ન હોવાથી તાડપત્રી-પતરાની ઓથે કરાઇ અંતિમવિધિડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં…
View More ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાનવલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત
વલસાડ જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા…
View More વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોતવલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ
વલસાડથી 37 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ નોંધાયું વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું…
View More વલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપવલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વડોદરા નજીક રેલવેમાં મુસાફરી દરમિયાન અલ્પદ્રષ્ટિ યુવાનની સાંકળથી ગળુ દબાવી હત્યા-લૂંટ કર્યાની કબૂલાત, સાયકો કિલરે કુલ છ લોથ ઢાળી વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી…
View More વલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ