દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી પક્ષપલટાની મોસમ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારા પણ ધમધમી ઉઠ્યા છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ…
View More સપાના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર, યોગીના કેબિનેટ મંત્રીનો દાવોPolitics
બુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયો
સંસદનાં શિયાળુ સત્રમાં સર્જાયેલ ડ્રામાનો ઘટસ્ફોટ કરતાં સાંસદ રૂહુલ્લાહ મેહંદી નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ મેહદીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના બળવાખોર સાંસદ અને ભૂતપૂર્વ…
View More બુલડોઝરનું નામ સાંભળી યુસુફ પઠાણને પરસેવો છુટી ગયોપ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટના ભાજપ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે અચાનક વોકઆઉટ કરી દીધો હતો. તેમણે જિલ્લા…
View More પ્રોટોકોલ ભંગ મુદ્દે નર્મદા ભાજપ અને ધારાસભ્ય દર્શના દેશમુખને કમલમનું તેડુંપહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા
સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક…
View More પહેલા બાંધકામ તોડયું, પછી ભાજપ નેતાનું નીકળતા સામાન પાછો મૂકી ગયા‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપ
છેલ્લા કેટલાય મહિનાઓથી સળગતું અને ચર્ચાના કેન્દ્રમાં રહેલું ખેડૂત આંદોલન ગણતરીની મિનિટોમાં જ સમેટાઈ ગયું. જે આંદોલન બપોરે 3.30 વાગ્યા સુધી એકદમ પિક (ઉચ્ચ સ્તર)…
View More ‘આપ’ના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેર્યા, કોંગ્રેસનો આરોપસરખી રીતે પોંખણા ન થતાં ધારાસભ્યની રાજીનામાની ધમકી
વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો દાવો…
View More સરખી રીતે પોંખણા ન થતાં ધારાસભ્યની રાજીનામાની ધમકી‘સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ’ સાંસદ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પ્રહાર
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે યોજાયેલી એક બેઠકમાં ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાનો એક નવો અને આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. હંમેશા પોતાના બેબાક…
View More ‘સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ’ સાંસદ વસાવાનો પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પ્રહારઅહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડ
ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું…
View More અહીં બેઠેલા લોકો કહેશે તો અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ: ભગાભાઇ બારડગાંધીનગરમાં 1111 ટ્રેકટર સાથે કોંગ્રેસની કૂચ
સરકાર અને ખાનગી કંપનીની મીલીભગતથી ખેડૂતોના ન્યાય માટે ઉમટી પડવા હાકલ કરતા જીજ્ઞેશ મેવાણી અને પાલ આંબલિયા ગુજરાતમાં ખેડૂતોની મરજી વિરૂૂદ્ધ અને કલેક્ટરની મંજૂરી વિના…
View More ગાંધીનગરમાં 1111 ટ્રેકટર સાથે કોંગ્રેસની કૂચમોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન
રાષ્ટ્રીય-રાજ્ય-જિલ્લા-બ્લોક લેવલના કાર્યક્રમો જાહેર કરાશે, 28 જૂને સમયપત્રક બહાર પાડશે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આર્થિક સંકટ અને સીબીએસઈ તેમજ નીટ પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓના મુદ્દે…
View More મોંઘવારી-પેપર લીકના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન