રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…
View More રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસPolitics
ગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારી
મિરાણીને જહાજ બનાવતી જીઆરએસઇમાં અને ભરતસિંહને બીઇએલમાં સ્વતંત્ર ડિરેક્ટર બનાવાયા ભારત-પાક. યુદ્ધ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના ભાજપ પ્રમુખની નિમણુંકો હજુ બાકી છે.…
View More ગુજરાત ભાજપના કમલેશ મિરાણી, ભરતસિંહ પરમારને કેન્દ્રમાં જવાબદારીપેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર
વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને…
View More પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેરતમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…
View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે…
View More ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલIPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ
બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલરાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશે
તાજેતરમાં, એક પાકિસ્તાની ટીવી ચેનલનો એન્કર બૂમ પાડી રહ્યો હતો કે, કેટલા ભારતીય વિમાનોનો નાશ થયો? ભારતીય વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર…
View More રાજદ્રોહના સ્તરે રાહુલ કોંગ્રેસનું રાજકારણ આતંકવાદ સામેની લડાઇને નબળી બનાવશેકોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છે
ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ સૌથી મોટી તાકાત દેશની એકતા છે. આ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાજકીય પક્ષોએ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો.…
View More કોંગ્રેસમાં મોદીના કટ્ટર વિરોધીઓ પણ રાહુલ ગાંધીના રાજકારણથી કંટાળી ગયા છેઅમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ
કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને એક પત્રકારે સાથે મળીને જૂઠાણું…
View More અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસમાયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે
બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…
View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે