પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં બુધવારે સરકારી કર્મચારી અને એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાના ભૂતપૂર્વ અંગત સહાયકની અટકાયત કરવામાં આવી હતી.રાજસ્થાન…
View More રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાનો પૂર્વ સહાયક પાક.ની જાસૂસી કરતો’તોpakistan news
નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાત
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન,…
View More નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાતજુલમને તાબે થવા કરતાં આખી જિંદગી જેલમાં કાઢીશ: ઇમરાન
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન આ દિવસોમાં જેલમાં છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે તેઓ જુલમ અને જુલમનો ભોગ બનવા…
View More જુલમને તાબે થવા કરતાં આખી જિંદગી જેલમાં કાઢીશ: ઇમરાનમોદીએ પાક.ને શાંતિની રોટલો ખાવા કહ્યું એમાં તેને મરચાં લાગ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ…
View More મોદીએ પાક.ને શાંતિની રોટલો ખાવા કહ્યું એમાં તેને મરચાં લાગ્યાભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયો
દેશમાં ભાંગફોડિયા તત્ત્વો સામેનું અભિયાન જારી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીથી એક CRPF જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથે સંબંધિત…
View More ભારતના રહસ્યો પાક.ને મોકલતો સીઆરપીએફનો જવાન ઝડપાયોનાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક.ને અધિકાર નથી: ભારતનું હલ્લાબોલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પુરી, સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોનું રક્ષણ વિષય પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા, જેમાં…
View More નાગરિકોની સુરક્ષા મામલે બોલવાનો પાક.ને અધિકાર નથી: ભારતનું હલ્લાબોલદુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધી
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને મુશ્કેલ સમયમાં ભારતીય એરલાઇનને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે બુધવારે તેની એક ફ્લાઇટે તોફાન ટાળવા…
View More દુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધીહરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિનું…
View More હરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામું
લશ્કરી વડા મુનિરે પોતાને એ જ રાતે નૂરખાન એરબેઝ, અન્ય ઠેકાણે મિસાઈલ હુમલાની જાણકારી આપી હોવાનું સ્વીકારતા શરીફ: કાશ્મીર સહિતના મુદ્દે વાતચીત પર ભાર…
View More ‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામુંઓપરેશન સિંદૂર પછી શાંતિનો રાગ: શરીફનો જુદાજુદા મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે પઓપરેશન સિંદૂરથ દરમિયાન થયેલા તણાવ અને યુદ્ધવિરામ લંબાવાયાના થોડા દિવસો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ભારત સાથે શાંતિ મંત્રણામાં…
View More ઓપરેશન સિંદૂર પછી શાંતિનો રાગ: શરીફનો જુદાજુદા મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ