દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર પોલીસ દ્વારા વિદેશી દારૂૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામે રહેતા એક શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા…
View More ઓખા મંડળમાં વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો: બુટલેગર ફરારokha
ઓખામાં બુલેટ ઉપર હથિયાર સાથે સીન સપાટા કરતા શખ્સને કાયદાનું ભાન કરાવાયું
ઓખા મંડળમાં તાજેતરમાં એક શખ્સ દ્વારા પોતાને પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બાઈક ઉપર હથિયાર લહેરાવી, જાણે કાયદાની મજાક કરતો હોય તે પ્રકારનો…
View More ઓખામાં બુલેટ ઉપર હથિયાર સાથે સીન સપાટા કરતા શખ્સને કાયદાનું ભાન કરાવાયુંમીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હેમંતભાઈ મોહનલાલ ભાટિયા નામના 50 વર્ષના વેપારી યુવાનના મીઠાપુર ગોડાઉન એરીયા ખાતે આવેલી ઓફિસમાં થોડા દિવસો પૂર્વે કોઈ…
View More મીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયાઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતા
ઓખા – બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજના પોપડા પડતા હોવાની અફવા ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં થોડા દિવસો પૂર્વે વાઇરલ કરવામાં આવ્યો હતો. આ અંગે…
View More ઓખાના સુદર્શન સેતુ ધૂળ અને પોપડા પડતા હોવાના વાયરલ વીડિયો અંગે તંત્રની સ્પષ્ટતાઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયો ગમે તે સમયે તોફાની બની શકે છે અને માછીમારો વિગેરેના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેને અનુલક્ષીને…
View More ઓખા વિસ્તારમાં જોખમી માછીમારી કરતાં 24 સામે ગુનોઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસની ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂૂ થનાર છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.…
View More ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહીઓખામાં ભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને જિંદગી ટૂંકાવી
સુરજકરાડીમાં વાહનમાંથી પટકાતા મહિલાનું મોત ઓખાના નવી નગરી ખાતે રહેતા અલ્તાફહુસેન હનીફભાઈ મુકાદમ નામના 23 વર્ષના યુવાને ગઈકાલે સોમવારે ઓખામાં આવેલા દંગાના વજનકાંટાની કેચીમાં દોરડું…
View More ઓખામાં ભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને જિંદગી ટૂંકાવીઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો
ઓખામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જાહેર થયેલી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીને રાખી, પોસ્ટિંગ મેળવવા માટે ઉતીર્ણ થયેલા હરિયાણાના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગંભીર કલમ હેઠળ…
View More ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયોઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારના નાગેશ્વર ગામ ખાતે રહેતા રણમલભા સામરાભા સુમણીયા નામના 28 વર્ષના શખ્સ દ્વારા આ વિસ્તારમાં દારૂૂ અંગેની પ્રવૃત્તિ કરવામાં આવતી…
View More ઓખા મંડળમાં દારૂ પ્રકરણનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગ
દરિયો પ્રદૂષિત કરાતો હોવાની ફરિયાદ સાથે થાળી વગાડી વિરોધ પ્રદર્શન, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન,…
View More ઓખા વિસ્તારની ખાનગી કંપનીઓ સામે એલાને જંગ