નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન…
View More યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયાNepal
અરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલ
દિવાળી વેકેશનથી સિજનમાં જ નેપાળ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો, અઠવાડિયામાં જ 80 ટકા બુકીંગ રદ “વિકલ્પે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, દુબઈની પુછપરછમાં વધારો” નેપાળમાં છેલ્લા દિવસોમાં…
View More અરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલનેપાળ હોય કે અન્ય કોઇ રાષ્ટ્ર: ચહેરા બદલાય છે પણ વ્યવસ્થા પરિવર્તન થતું નથી
નેપાળનો આધુનિક રાજકીય ઇતિહાસ લોકોના સતત સંઘર્ષ, આકાંક્ષાઓ અને અસંતોષની ગાથા છે. રાજાશાહીથી લોકશાહી અને ગણતંત્ર સુધીની સફરમાં, નેપાળી લોકો વારંવાર રસ્તાઓ પર ઉતર્યા છે…
View More નેપાળ હોય કે અન્ય કોઇ રાષ્ટ્ર: ચહેરા બદલાય છે પણ વ્યવસ્થા પરિવર્તન થતું નથીનેપાળની સુપ્રીમ કોર્ટ તંબુઓમાં ફરી શરૂ થઇ
જનરલ ઝેડ આંદોલનકારીઓની હિંસામાં સર્વોચ્ચ અદાલતના સંકુલને આગ ચાંપતા હજારો ફાઇલ બળી ગઇ હતી જનરલ ઝેડના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોના એક મોજાએ સરકારી ઇમારતોને આગ…
View More નેપાળની સુપ્રીમ કોર્ટ તંબુઓમાં ફરી શરૂ થઇનેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તું
બનારસ યુનિ.માંથી રાજયશાસ્ત્રમાં અભ્યાસ કરનારા સુશિલા કાર્કીની છબી પ્રામાણિક નેતા તરીકેની નેપાળની શેરીઓથી ગૃહ સુધીનો હોબાળો હવે બંધ થઈ ગયો છે. શુક્રવારે રાત્રે, યુવાનોની પ્રિય…
View More નેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તુંનેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણી
દિવસોની ખેંચતાણ પછી સુપ્રીમના પૂર્વ જસ્ટિસ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા: ભારતનો આવકાર નેપાળમાં જેન ઝેડ આંદોલનકારીઓની હિંસા બાદ શાસન પરિવર્તન થયું છે, સુપ્રીમ કોર્ટના…
View More નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લેતાં સુશિલા કાર્કી: સંસદ ભંગ કરાઈ, માર્ચ-2026માં ચૂંટણીનેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુ
નેપાળમાં થયેલા હોબાળા વચ્ચે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગાઝિયાબાદની પત્ની સાથે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયેલા દંપતી હોટલમાં હતા, ત્યારે વિરોધીઓએ હોટલમાં…
View More નેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુનેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ…
View More નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇનેપાળમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના 55 યાત્રિકો સુરક્ષિત, પરત આવવા રવાના
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે રાજકોટના 55 સહિત ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ ફસાયા છે. જોકે, તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.…
View More નેપાળમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના 55 યાત્રિકો સુરક્ષિત, પરત આવવા રવાનાનેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત
ભારત સરકાર અને રાજ્ય સરકારે પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધેલ ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફસાઈ ગયા હતા…
View More નેપાળમાં ફસાયેલ ભાવનગરના નારી ગામના તમામ પ્રવાસીઓ સલામત રીતે સ્વદેશ પરત