દ્વારકાધીશ જગત મંદિર વિસ્તારમાંથી મહિલાના કિમતી ચેનની ચોરી કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વાઘેલા નામના 18 વર્ષના કોળી યુવાને બુધવારે રાત્રિના…
View More કલ્યાણપુરના રાવલ ગામના યુવાને ગળાફાંસો ખાઇ કરેલો આપઘાતKalyanpur news
કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર નજીકના મોટા આસોટા ગામે એક શખ્સના મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી મહિલા સહિત 8 ખેલૈયાઓને 2.60 લાખની…
View More કલ્યાણપુરના મોટા આસોટા ગામે જુગારની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકીકલ્યાણપુરમાં ખાનગી કંપનીની કથિત દાદાગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે ખાનગી કંપની દ્વારા કથિત રીતે બળજબરી પૂર્વક શરૂૂ કરવામાં આવેલા કામના વિરોધ સંદર્ભે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકા…
View More કલ્યાણપુરમાં ખાનગી કંપનીની કથિત દાદાગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષકલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા જયસુખભાઈ અરજણભાઈ સોનગરા નામના 35 વર્ષના સતવારા યુવાન તેમના ફુવા શામજીભાઈ હીરાભાઈ નકુમ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના ટ્રેક્ટરમાં બેસીને…
View More કલ્યાણપુરના નંદાણા ગામના વૃદ્ધનુ કારની ઠોકરે મૃત્યુકલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના રામા ઉર્ફે રામદે માલદે ભાંગરાએ પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં ગેરકાયદેસર રીતે 14.260 મેટ્રિક ટન દરિયાઈ ખેતી રેતીનું વહન કરવા ઉપરાંત અન્ય…
View More કલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટહાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…
View More હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુકલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપી
ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા અને પવનચક્કી કંપનીમાં કામ કરતા દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના 63 વર્ષના વૃદ્ધ તથા અન્ય કર્મચારીઓ શનિવારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે વિન્ડ…
View More કલ્યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા ઝપાઝપીકલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લખમણભાઈ હીરાભાઈ કાગડીયા નામના 45 વર્ષના યુવાનને રાવલ નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેનો વર્ક ઓર્ડર…
View More કલ્યાણપુરના રાવલ ગામે કોન્ટ્રાક્ટર પર હુમલો: મહિલા સહિત સાત સામે ફરિયાદવાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ
મોટરસાયકલ ઉપર જઈ રહેલા ભાટીયાના વિપ્ર યુવાન તેમજ રાણ ગામના ગઢવી યુવાનના વાહન આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ બે યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા.…
View More વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુમાનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત
ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્ચે…
View More માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત