જૂનાગઢના કાળવા ચોક નજીક યુકો બેંકના એટીએમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે એટીએમમાંથી રૂૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર ઘટનાના ભભદિં ફૂટેજ સામે…
View More જૂનાગઢની યુકો બેંકનું એટીએમ તોડવા પ્રયાસ, 2.5 લાખનું નુકસાનJunagadh NEWS
રીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણી
મોડેલ અને પૂજાની પુછપરછમાં નવો વળાંક આવતા રહીમને પકડવા પોલીસની ચાર ટીમો કામે લાગી રહીમની ધરપડક બાદ કોના કહેવાથી અમિત ખૂંટને ફસાવ્યો ષડયંત્ર રચાયું તેનો…
View More રીબડાના અમિત ખૂંટને ફસાવવા ષડયંત્ર રચનાર મિસ્ટર ’X’ જૂનાગઢનો રહીમ મકરાણીજૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
જૂનાગઢ જિલ્લામાં ગત બપોર બાદ ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોની ખેતપેદાશોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને…
View More જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકારજૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોત
ઝાંઝરડા રોડ પર કોઇ જાતની મંજૂરી વગર જેસીબીથી ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટતા બની દુર્ઘટના જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આગ લાગવાની ગંભીર દુર્ધટના સામે આવી…
View More જૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોતજૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતા રાજકોટના પ્રૌઢાનો પર્સમાંથી મોબાઈલ ચોરાઇ જતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં નાણાવટી ચોક ગાંધીગ્રામ પાસે આવેલ સત્યનારાયણ…
View More જૂનાગઢ રેલવે સ્ટેશન પરથી રાજકોટના પ્રૌઢાનો મોબાઈલ ચોરાયોજૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવ
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 400થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર…
View More જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂતોનો ઘેરાવજૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો કબ્જે કર્યો છે.…
View More જૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયોજૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડ
જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સોહીલ રજાક મકરાણી (22) નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી ફરાર…
View More જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયો
જુનાગઢના ગીર પશ્ચિમ વિભાગના ડેડકડી રેન્જમાં એક દિપડાના મોતની ઘટના સામે આવી છે. બરવાળા ગામના સીમ વિસ્તારમાં સાબરી નદીના કાંઠે શિકાર માટે ગોઠવાયેલા લોખંડના…
View More ડેડકડી ગીરમાં શિકારીઓના ફાંસલામાં ફસાઇ જવાથી દીપડો મોતને ભેટયોહવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા
10 JCB, 10 ટ્રેકટર, 3 DySP, 9 PI, 26 PSI, 400થી વધુ જવાનોનો કાફલો વહેલી સવારથી ધારાગઢ વિસ્તારમાં ત્રાટક્યો ગુજરાત મિરર, જૂનાગઢ તા.30 અમદાવાદ બાદ…
View More હવે જૂનાગઢમાં અમદાવાદવાળી, 100થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યા