અન્ય બેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા જૂનાગઢ રાજકોટ હાઈ વે પર ગતરાત્રે નવ થી દશ વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને…
View More જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુJunagadh NEWS
ગીરનારની સીડીના પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવા જૈન સમાજને આદેશ
રાજ્ય સરકારે નિર્ણય કર્યો: સનાતન ધર્મના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગિરનાર પર્વત…
View More ગીરનારની સીડીના પહેલા પગથિયે નિર્વાણ લાડુની વિધિ કરવા જૈન સમાજને આદેશજૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ
શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250…
View More જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈજૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયા
એસઆરપી જવાન રાઉન્ડમાં નીકળ્યો, પહોળા સળિયા અને ચાર પથારી જોઇ સૌને એલર્ટ કર્યા હતા જૂનાગઢ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં ગુરુવાર-શુક્રવારની રાત્રે ચાર કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ…
View More જૂનાગઢ જેલમાં 25 કેદી રાત્રે સુતા પછી મધરાત્રે પોકસોના ચાર કેદી ઉઠ્યા, બેરેકના સળિયા પહોળા કરી ભાગવા ગયા ને પકડાયાસોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ
મેંદરડા-માંગરોળમાં પાંચ ઈંચ ખાબકયો : ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ : પાતાપુર, સણાથા, ઈટળા ગામનો રસ્તો બંધ કરાયો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી…
View More સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂજૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામો
ગરીબોના ઘરોનું ડિમોલિશન અને બાબા સાહેબની પ્રતિમા મુદ્દે સાશક-વિપક્ષ સામસામે, પ્લેન દુર્ઘટના સહિતના મૃતકોનેે શ્રધ્ધાંજલિ અપાઇ જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તીવ્ર ચર્ચા, વિરોધ અને…
View More જૂનાગઢ મનપાના બોર્ડમાં પાણી, આરોગ્ય મુદ્દે વિપક્ષનો હંગામોજૂનાગઢ ઘાંચીપટ વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ ઝડપાયા
જૂનાગઢ ઘાંચીપટ પાછળ, શ્રીજી પાર્ક સોસા., શ્રીજી રેસીડેન્સી એપા. સામે આરોપીના કબ્જાના મકાનેથી જુગાર રમતા કુલ- 8 મહિલા અને પુરુષ ઇસમોને જુગારના સાહિત્ય તથા રોકડા…
View More જૂનાગઢ ઘાંચીપટ વિસ્તારમાંથી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ ઝડપાયાજૂનાગઢમાંથી 75 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂનો જથ્થો મંગાવનાર વેરાવળના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના વિદેશી દારૂૂની બોટલ- 19920 કિ.રૂૂા. 60,36,800 તથા અન્ય…
View More જૂનાગઢમાંથી 75 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોજૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોત
રસ્તામાં શ્ર્વાન આવી જતાં બાઈક સ્લિમ થયું પાલનપુરમાં ધંધાર્થે આવેલ જૂનાગઢના એક વેપારી રાત્રીના સમયે એરોમા સર્કલ પાસે એસટી વર્ક શોપ આગળ એક્ટીવા લઈને પસાર…
View More જૂનાગઢના વેપારીનું એક્ટિવા સ્લિપ થતાં પાલનપુરમાં મોતશાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો
લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર…
View More શાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો