ભારત સામેની ODI અને T-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિશેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે અનકેપ્ડ ખેલાડી મેથ્યુ…
View More ભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટનindia
MPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશ
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર પણ એડવાઇઝરી બહાર પાડશે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ…
View More MPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યાક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ
ક્રિકેટના વ્યાપારીકરણ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા સુપ્રીમ કોર્ટે ગઇકાલે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ…
View More ક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટભગવાન મને પૂછતા હતા કે, મારું અપમાન થાય તો તને ઉંઘ કેવી રીતે આવે; જૂતાં ફેઇમ વકીલનો બચાવ
રાકેશ કિશોરને કોઇ અફસોસ નથી, ઔપચારિક ફરિયાદ ન થતાં છોડી મુકાયો સીજેઆઇ પર જૂતું ફેંકયાના પ્રયાસ બાદ વડાપ્રધાન મોદીએ બનાવને શરમજનક ગણાવી દરેક ભારતીય ગુસ્સે…
View More ભગવાન મને પૂછતા હતા કે, મારું અપમાન થાય તો તને ઉંઘ કેવી રીતે આવે; જૂતાં ફેઇમ વકીલનો બચાવયોગી ઓન ફાયર; ઓપરેશન ખલ્લાસ…48 કલાકમાં 20 એન્કાઉન્ટર
ઓપરેશન ‘લંગડા’ માં ગુનેગારોને પગમાં ગોળી મારી લંગડા કર્યા બાદ ધરપકડ, ‘ખલ્લાસ’માં ગુનેગારનો ખેલ ખતમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું…
View More યોગી ઓન ફાયર; ઓપરેશન ખલ્લાસ…48 કલાકમાં 20 એન્કાઉન્ટરહોરર ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશન ભારતમાં 16મીએ જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
ન્યૂ લાઇન સિનેમાની ત્રીજી સૌથી મોટી હોરર ફ્રેન્ચાઇઝી છે એડમ સ્ટેઇન અને જેક લિપોવ્સ્કી દ્વારા દિગ્દર્શિત, ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઇન્સે આ વર્ષની શરૂૂઆતમાં થિયેટરોમાં રિલીઝ થતાં…
View More હોરર ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશન ભારતમાં 16મીએ જિયો હોટસ્ટાર પર થશે રિલીઝઅભિનેતા વિજય દેવરકોંડાની કારને બોલેરોએ ટક્કર મારી
પુટ્ટપર્થીથી હૈદરાબાદ જઈ રહ્યા હતા અભિનેતા વિજય દેવરકોંડા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીથી તેલંગાણાના હૈદરાબાદ જઈ રહ્યો હતો, ત્યારે એક કારે તેમની કારને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં…
View More અભિનેતા વિજય દેવરકોંડાની કારને બોલેરોએ ટક્કર મારીસાંઈ બાબાના મહાસમાધિ દિવસે મુંબઈમાં સાંઈ ધ મ્યુઝિકલનું ગ્રાન્ડ પ્રીમિયર
તા.15 અને 16ના જમશેદ ભાભા થિયેટરમાં બાદમાં અન્ય શહેરોમાં રજુ થશે મુંબઈમાં સાંઈ બાબાના મહાસમાધિ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવશે. મુંબઈ ભક્તિ અને સંગીતના…
View More સાંઈ બાબાના મહાસમાધિ દિવસે મુંબઈમાં સાંઈ ધ મ્યુઝિકલનું ગ્રાન્ડ પ્રીમિયરકાંતારાનો બોક્સ ઓફિસ પર તહેલકો પાંચ દિવસમાં 250 કરોડને પાર
ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે માત્ર બે દિવસમાં સદીનો આંકડો પાર કર્યો હતો અને પહેલા વિકેન્ડના અંતે…
View More કાંતારાનો બોક્સ ઓફિસ પર તહેલકો પાંચ દિવસમાં 250 કરોડને પાર