રાષ્ટ્રપતિ, અમિત શાહ, સચિન, વિરાટ કોહલી, યોગી આદિત્યનાથ સહિતનાઓની અભિનંદનની વર્ષા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને…
View More ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદનindia
મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલો
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ…
View More મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલોઅનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું ED
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. ગ્રુપની વિવિધ સંસ્થાઓની આશરે 3,084 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી…
View More અનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું ED52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપફિલ્મફેર બાદ અભિનેતા રવિ કિશન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
રવિ કિશન ગોરખપુરના સાંસદ તરીકે પણ કાર્યરત છે ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમને…
View More ફિલ્મફેર બાદ અભિનેતા રવિ કિશન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિતપ્રેમાનંદજી મહારાજની આબેહૂબ સિલિકોન મૂર્તિ બનાવી કલાકારે
વિશાલ પ્રજાપતિ નામના કલાકારે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ એકદમ જીવંત લાગે એવી મૂર્તિ સિલિકોનમાંથી તૈયાર કરી છે. પહેલી નજરે આ મૂર્તિ છે કે ખરેખર પ્રેમાનંદજી એ…
View More પ્રેમાનંદજી મહારાજની આબેહૂબ સિલિકોન મૂર્તિ બનાવી કલાકારેઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી, ગુરૂવારે ચોથી મેચ
કુલદીપ યાદવ બાકીની બે મેચ માટે ટીમમાંથી મુકત ભારતીય ટીમે રવિવારે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચ 5 વિકેટથી જીતી લીધી. 187 રનનો…
View More ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી, ગુરૂવારે ચોથી મેચશાહરૂખ ખાનની બર્થ-ડે રિટર્ન ગિફટ,”કિંગ”નો વીડિયો રિલીઝ
સો દેશોમાં કુખ્યાત, દુનિયાએ તેમને એક જ નામ આપ્યું-કિંગ બોલીવુડનો રોમાંસ કિંગ શાહરૂૂખ ખાન 2 નવેમ્બરના 60 વર્ષનો થયો. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જન્મદિવસની શુભેચ્છાઓથી…
View More શાહરૂખ ખાનની બર્થ-ડે રિટર્ન ગિફટ,”કિંગ”નો વીડિયો રિલીઝચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી
સાઉથ આફ્રિકાને પણ 20 કરોડ અને સેમિફાઇનલ હારેલી ટીમોને 9.3 કરોડ મળશે ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી…
View More ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળીટીમ ડેવિડનો 129 મીટર લાંબી સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી ટી20માં ભલે ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હોય પરંતુ ટિમ ડેવિડે પોતાની હિટિંગથી લોકોનું દિલ જીતી લીધું. આ બેટ્સમેને…
View More ટીમ ડેવિડનો 129 મીટર લાંબી સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ