મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક ઇંધણ સંકટ તીવ્ર બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને એલએનજીની આપ-લે અટકી જતાં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 25%નો…
View More ઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિindia
અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધી
કોમર્શિયલ ગેસની અછતને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર લટકતી કોરોના જેવી સન્નાટાની તલવાર: બેંગ્લોરમાં હોટેલ- રેસ્ટોરન્ટની પ્રતીક હડતાલ જડબેસલાક રહી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ…
View More અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધીટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામ
ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કરાશે વહેંચણી, 2024ની વિજેતા ટીમને 125 કરોડ મળ્યા હતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે…
View More ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામUNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા
ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે ગઇકાલે…
View More UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકાહરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોત
કેટલાક મજૂરો ગંભીર, મૃતાંક વધવાની આશંકા હરિયાણાના ગુરૂૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 9 મજૂરોનાં મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક મજૂરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ…
View More હરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોતPM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતભારતમાં ફૂટ્યો LPG બોમ્બ : દેશભરમાં એસ્મા લાગુ કરતી સરકાર
કોમર્સિયલ ગેસની અછતને કારણે આજે બેંગ્લોરમાં તમામ રેસ્ટોરન્ટ બંધ, સમગ્ર હોટલ ઉદ્યોગમાં તોળાતી તાળાબંધી પુના સહિત અનેક શહેરોમાં ગેસ આધારિત સ્મશાન ગૃહો સંપૂર્ણ બંધ મિડલ…
View More ભારતમાં ફૂટ્યો LPG બોમ્બ : દેશભરમાં એસ્મા લાગુ કરતી સરકારફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોની
હાર્દિક, બુમરાહ, અક્ષર પટેલ છવાયા 10મા ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો અને રવિવારે અમદાવાદ માં ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટેડિયમના મેદાન…
View More ફાઈનલમાં 10માંથી 8 વિકેટ ગુજરાતી બોલરોનીસ્મૃતિ મંધાના પહેલી ભારતીય ક્રિકેટર જેની બાર્બી ડોલ બની
આ પહેલા અનિતા ડોંગરે અને દીપિકા મૂત્યાલાની બાર્બી ડોલ બની છે સ્મૃતિ મંદાનાને વધુ એક સન્માન મળ્યું છે, તે દેશની પહેલી એવી મહિલા ક્રિકેટર બની…
View More સ્મૃતિ મંધાના પહેલી ભારતીય ક્રિકેટર જેની બાર્બી ડોલ બનીમુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવીને દેશભરમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સર્જી દીધો છે. આ બધા વચ્ચે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની…
View More મુંબઇમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય વિજય પરેડ યોજાશે