45 લાખનો ઇનામી નક્સલ નેતા ઠાર

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. ઇન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં શુક્રવારે થયેલા એન્કાઉન્ટરમાં ટોચનો નક્સલવાદી નેતા ભાસ્કર,…

View More 45 લાખનો ઇનામી નક્સલ નેતા ઠાર

બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

મહારાષ્ટ્રમાં NCP અજીત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તર ઉર્ફે જસ્સી પુરેવાલની કેનેડાની સરે પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે હજુ…

View More બાબા સિદ્દીકીની હત્યાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

GST કરદાતાઓના ડેટાનું કાળાબજારમાં વેચાણ

  ભારતમાં કરદાતાઓના ગોપનીય ડેટાની સુરક્ષા સામે એક ગંભીર સવાલ ઉભો થયો છે. સમગ્ર ભારતમાં GST ડેટા લીકની કથિત ફરિયાદોને પગલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે…

View More GST કરદાતાઓના ડેટાનું કાળાબજારમાં વેચાણ

એમપીમાં ભૂતિયા સરકારી કર્મચારીઓને સંડોવતું 230 કરોડનું પગાર કૌભાંડ

છેલ્લા 6 મહિનાથી 50 હજાર કર્મચારીઓનો પગાર ઉપાડવામાં આવ્યો મધ્યપ્રદેશમાં એક સનસનાટીભર્યા રૂૂ. 230 કરોડના પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં 50,000 સરકારી કર્મચારીઓને છેલ્લા…

View More એમપીમાં ભૂતિયા સરકારી કર્મચારીઓને સંડોવતું 230 કરોડનું પગાર કૌભાંડ

બિગ બોસની ક્ધટેસ્ટન્ટ એડન રોઝે સપનામાં શ્રેયસ અય્યર સાથે કર્યા લગ્ન

આપણા દેશમાં ક્રિકેટને ધર્મની જેમ પ્રેમ કરવામાં આવે છે. તાજેતરમાં પૂર્ણ થયેલી આઇપીએલમાં આપણને આની ઝલક જોવા મળી, જ્યાં 18 વર્ષની લાંબી રાહ પછી આરસીબી…

View More બિગ બોસની ક્ધટેસ્ટન્ટ એડન રોઝે સપનામાં શ્રેયસ અય્યર સાથે કર્યા લગ્ન

જિતેન્દ્રએ અંધેરીમાં 855 કરોડનો પ્લોટ વેચ્યો

કપૂર પરિવારની બે કંપનીઓ દ્વારા વેચાણ જિતેન્દ્ર અને તેમના પરિવારે અંધેરીમાં 855 કરોડ રૂૂપિયામાં જમીનનો એક પ્લોટ વેચ્યો છે. એ જમીન એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ…

View More જિતેન્દ્રએ અંધેરીમાં 855 કરોડનો પ્લોટ વેચ્યો

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’નું ટીઝર રિલીઝ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 53 વર્ષના થયા છે. આ ખાસ પ્રસંગે તેમના જીવન પર બની રહેલી ફિલ્મ અષયુ:The Untold Story of a Yogi નું…

View More મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’નું ટીઝર રિલીઝ

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે: માઇકલ કલાર્ક

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે રહેશે નહીં. જોકે, ભૂતપૂર્વ…

View More વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે: માઇકલ કલાર્ક

માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ!!!! કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત

  બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ગઈકાલે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. એક બેકાબુ ટ્રકે તેજસ્વી…

View More માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ!!!! કાફલામાં ટ્રક ઘુસી જતાં અકસ્માત, ત્રણ જવાનો ઈજાગ્રસ્ત

પિનકોડ યાદ રાખવો નહીં પડે! નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ

પોસ્ટ વિભાગે DIGIPIN નામની એક નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂૂ કરી છે, જે ચોક્કસ લોકેશન ઓળખ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. મોટા-મોટા વિસ્તારોને…

View More પિનકોડ યાદ રાખવો નહીં પડે! નવી ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ શરૂ