મહિલા T-20 વર્લ્ડકપ 2026નું શેડ્યૂલ જાહેર, 12 ટીમો બે ગ્રૂપમાં ટકરાશે, 12 જૂનથી પ્રારંભ ICC દ્વારા ટી-20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડકપ…
View More ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો 14 જૂને ટકરાશેindia news
ભારત-પાક. સંઘર્ષમાં મધ્યસ્થીના મામલે કોંગ્રેસે ખોટાડા ટ્રમ્પ પર નહીં, મોદી પર ભરોસો કરવો જોઇએ
કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના પીઠ્ઠઓએ કરેલા આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનની હાલત બગાડી નાખેલી. તેનાથી ડરીને પાકિસ્તાને ભારતને આજીજી…
View More ભારત-પાક. સંઘર્ષમાં મધ્યસ્થીના મામલે કોંગ્રેસે ખોટાડા ટ્રમ્પ પર નહીં, મોદી પર ભરોસો કરવો જોઇએઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડ
પીડિતા પુરૂષ મિત્ર સાથે બેઠી હતી ત્યારે આરોપીઓની દાઢ ડળકી ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં 10 જણાની ધરપકડ…
View More ઓડીશામાં બીચ પર યુવતી પર સામૂહિક દુષ્કર્મ: 10ની ધરપકડનાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયા
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક કાર કલ્વર્ટ સાથે અથડાઈ અને પલટી ગઈ અને પછી આગ લાગી. અકસ્માતમાં કારમાં સવાર…
View More નાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયાજવાળામુખી ફાટતાં દિલ્હીથી બાલીની એરઇન્ડીયાની ફલાઇટ પરત ફરી
પૂર્વીય ઇન્ડોનેશિયામાં બુધવારે એક શક્તિશાળી જ્વાળામુખી ફાટવાના કારણે બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ…
View More જવાળામુખી ફાટતાં દિલ્હીથી બાલીની એરઇન્ડીયાની ફલાઇટ પરત ફરીદેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો શરુ કરાશે: રેલવેમંત્રી વૈષ્ણવ
હરિયાણામાં રેલવે સાઈડિંગ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે રેલવેમંત્રીની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતીય રેલવે એ છેલ્લા…
View More દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો શરુ કરાશે: રેલવેમંત્રી વૈષ્ણવવર્ષમાં રૂા.3000ના ફાસ્ટેગમાં હાઇવે પર 200 ટ્રીપ
15 ઓગસ્ટથી નવી ફાસ્ટેગ યોજનાની જાહેરાત કરતા ગડકરી: 1 વર્ષની મુદત અથવા 200 ટ્રીપ, જે ઓછું હશે તે માન્ય રહેશે: કાર, જીપ, વેનચાલકોને ફાયદો …
View More વર્ષમાં રૂા.3000ના ફાસ્ટેગમાં હાઇવે પર 200 ટ્રીપકેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવામી માહિતી મળી છે.…
View More કેદારનાથમાં મોટી દુર્ઘટના: ભૂસ્ખલન થતાં 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્તઆતંકવાદ મુદ્દે બેવડાં વલણ ન ચાલે: મોદીની તડાફડી
આતંકવાદને સમર્થન આપતા દેશોને પુરસ્કાર આપવામાં આવે છે: પશ્ર્ચિમી દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોને જોરદાર થપાટ જી-7 સમિટના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ…
View More આતંકવાદ મુદ્દે બેવડાં વલણ ન ચાલે: મોદીની તડાફડીબોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર
અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ AI 171ના ક્રેશ થયા બાદ, દેશની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCA (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને એર ઈન્ડિયા અને…
View More બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર