ગોંડલના ગુંદાળા ગામે આવેલ કંપની માં કામ કરતી શ્રમિક પરિવારની સગીરાને પાડોશમાં રહેતા યુવકે અને મોઢા પર કલર ઉડાડતા તેમને લાગી આવ્યું હતું અને તેણીએ…
View More પાડોશી યુવાને ધરાર રંગ લગાવતા સગીરાનો બીજા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસgondal news
ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજે
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની કંપનીમાં…
View More ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજેગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથ થી નિકળેલી પરિવર્તન યાત્રા કિસાન યાત્રા’ ગોંડલના દેરડી પંથકમાં પહોંચી હતી.જ્યાં તેનાં સ્વાગત બાદ યોજાયેલી જાહેર સભામાં ‘આપ’ના પ્રદેશ જોઈન્ટ…
View More ગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારોગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયું
ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ ગોંડલમાં નકલી ઘી…
View More ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયુંગોંડલ માર્કેટ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને નુકસાન
ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક શરૂૂ થતાં જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. યાર્ડ સત્તાધીશોના આયોજનના અભાવને કારણે ખેડૂતોને નેશનલ હાઈવેના સર્વિસ રોડ…
View More ગોંડલ માર્કેટ યાર્ડના આયોજનના અભાવે ખેડૂતોને નુકસાનગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદ
આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે…
View More ગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલો
યુવતીની ફરિયાદને આધારે ભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના બંધીયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર તેના સગા ભાઈએ હુમલો કરતા આ મામલે બહેને ભાઈ સામે…
View More ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલોગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગ
ગોંડલ શ્રીમાળી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને મોરબી શહેરમાં તા.20/02/2026 ના રોજ નિર્દોષ સોની યુવાનની બનેલી નિર્મમ હત્યાની ઘટનામાં આરોપીઓ ઉપર કડકમાં કડક પગલાંની માંગ…
View More ગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારો
ઘોઘાવદર રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટરને ફોન કરી કારમાં રાહ જોતા હતા ત્યાં અચાનક મહિલાઓએ કારમાં પથ્થર ઝીંકી ઝપાઝપી કરી, સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના…
View More ગોંડલમાં ‘આપ’ના મહિલા નેતા જીગીશા પટેલ પર હુમલો-પથ્થરમારોગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયા
ગોંડલમાં ભગવતી જવેલર્સ પેઢી કાચી પડી છે. વેપારી પિતા-પુત્ર ગ્રાહકોના લાખો રૂૂપિયા લઈ દુકાનને તાળાં મારી ફરાર થઈ જતાં ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં…
View More ગોંડલમાં જ્વેલર્સ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ગાયબ થઈ ગયા