છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…
View More ભાજપના રાજમાં ખુલ્લેઆમ ખાતરની કાળા બજારી, કાર્યવાહીના નામે મીંડુ: અમિત ચાવડાBJP
પ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપની ભૂમિકા: ટિકૈતનો આક્ષેપ
ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન સનસનીખેજ દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. પશ્ચિમ બંગાળમાં બની…
View More પ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપની ભૂમિકા: ટિકૈતનો આક્ષેપશિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવો
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. શિવસેના (UBT) ના યુવા નેતા આદિત્ય ઠાકરેએ એક સનસનીખેજ દાવો કરીને સત્તાધારી ગઠબંધનમાં હલચલ મચાવી દીધી…
View More શિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવો“મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં હતી?” કોંગ્રેસના નેતા ખડગેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રગીત વંદે માતરમ પર ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું કે જેઓ તેનું મહત્વ સમજી શકતા નથી તેઓ તેને ચૂંટણી સાથે…
View More “મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં હતી?” કોંગ્રેસના નેતા ખડગેએ ભાજપ પર કર્યા આકરા પ્રહારવંદે માતરમ્ના 150 વર્ષ: સંસદમાં પક્ષની લાઇનની ઉપરવટ જઇ કોઇએ નિર્ભેળ ચર્ચા ન કરી
લોકસભામાં વંદેમાતરમની રચનાને 150 વર્ષ પુર્ણ થયા એ નિમિતે ચર્ચા થઇ. વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવ…
View More વંદે માતરમ્ના 150 વર્ષ: સંસદમાં પક્ષની લાઇનની ઉપરવટ જઇ કોઇએ નિર્ભેળ ચર્ચા ન કરીઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના…
View More ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદનસરકાર વિપક્ષી નેતાઓને વિદેશી મહેમાનોને મળતા રોકી રહી છે: પુતિનની મુલાકાત પૂર્વે રાહુલનો આક્ષેપ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને પગલે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો કે વિપક્ષના નેતાઓ માટે વિદેશી મહેમાનોને મળવાની પરંપરા રહી છે,…
View More સરકાર વિપક્ષી નેતાઓને વિદેશી મહેમાનોને મળતા રોકી રહી છે: પુતિનની મુલાકાત પૂર્વે રાહુલનો આક્ષેપPM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’
વાયરલ થયેલા AI-જનરેટેડ વીડિયોએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડ-કાર્પેટ કાર્યક્રમમાં ચા વેચતા જોવા મળે…
View More PM મોદીના ચા વેચતા AI વીડિયો પર ભાજપ ભડક્યું, કહ્યું ‘જનતા માફ નહીં કરે’મુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી અપાયું
કેરળ ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ અંગેના પોતાના નિવેદનથી એક નવી રાજકીય ચર્ચા જગાવી છે. બુધવારે કોઝિકોડ પ્રેસ ક્લબ દ્વારા…
View More મુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી અપાયુંમોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા
કોંગ્રેસને લાંબા સમય સુધી ઉંચે આવવા નહીં દેવાની મોદીની વાત યાદ કરાવી કહ્યું… આ દૃઢતા અને કાર્યસિધ્ધિ રાજકીય નેતૃત્વની ખાસિયત છે! કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને…
View More મોદીએ કહ્યું તે કરી બતાવ્યું: કોંગ્રેસ નેતા સોલંકીની પુષ્પવર્ષા