ભારતીય ચૂંટણી પંચના વલણો અનુસાર, ભાજપ અને JDUના નેતૃત્વ હેઠળના NDA એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના થોડા કલાકો પછી મોટાભાગના એક્ઝિટ…
View More NDAને ઉદાર હાથે બેઠકો આપનારા એક્ઝિટ પોલના અંદાજો પણ ટૂંકા પડયાBihar
નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ
બિહારની ચૂંટણી NDA માટે સરળ નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી મહેનત સ્પષ્ટ હતી. પરંતુ જંગી…
View More નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભબિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર
ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (ગઉઅ)ના શાનદાર પ્રદર્શન…
View More બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવરમુસ્લિમ પ્રભુત્વવાળી 16 બેઠકોમાં પણ જેડીયુ, ચિરાગને ભારે ફાયદો
આજે બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના શરૂૂઆતના વલણો દર્શાવે છે કે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ને ઘણી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર નોંધપાત્ર ફાયદો થયો છે.…
View More મુસ્લિમ પ્રભુત્વવાળી 16 બેઠકોમાં પણ જેડીયુ, ચિરાગને ભારે ફાયદોરાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરો
બિહાર ચૂંટણી પરિણામો માત્ર કોંગ્રેસ માટે ગંભીર હાર જ નહીં પરંતુ રાહુલ ગાંધી માટે પણ મોટો ઝટકો છે, જેમણે આ વર્ષની શરૂૂઆતમાં મતદારોને ખાતરી કરાવવા…
View More રાહુલની મતદાતા અધિકાર યાત્રા 110 બેઠકોમાં ફરી, પરિણામ ઝીરોબિહારમાં NDAનો છપ્પરફાડ વિજય
ભાજપ 90થી વધુ બેઠકો સાથે મોટાભાઇના રોલમાં, એનડીએ 200 બેઠકોને પાર: આર.જે.ડી.નો વોટ શેર સૌથી વધુ છતાં માત્ર 23 બેઠકો જ મળી, કોંગ્રેસ માત્ર 3…
View More બિહારમાં NDAનો છપ્પરફાડ વિજય‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગી
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 243 બેઠકો માટેના વલણો NDA માટે ક્લીન સ્વીપ સૂચવે છે. NDA 201 બેઠકો પર આગળ છે,…
View More ‘નીતિશ કુમાર CM થે, હૈં ઔર રહેંગે…’ JDUએ આ પોસ્ટ કરીને ડીલીટ કરતાં બિહારમાં ચર્ચાઓ જાગીટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકાર
જે.ડી.યુ. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, ભાજપ બીજા અને આર.જે.ડી. ત્રીજા નંબરે, કોંગ્રેસ વધુ એક વખત ફેલ, પી.કે.ની જનસુરાજનો સૂર્ય ઉગ્યો જ નહીં એન.ડી.એ.ની…
View More ટાઇગર અભી ઝિંદા હૈ; બિહારમાં નીતિશના જાદુથી NDAનો જયજયકારપુનરાવર્તન કે પરિવર્તન: બિહારમાં કાલે ચિત્ર સ્પષ્ટ થશે
આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે: એક્ઝિટ પોલમાં આરજેડી મોટો પક્ષ અને ભાજપ કરતાં જેડીયુને વધુ બેઠકોના અનુમાનની ભારે ઉત્તેજના 6 નવેમ્બર અને 11…
View More પુનરાવર્તન કે પરિવર્તન: બિહારમાં કાલે ચિત્ર સ્પષ્ટ થશેબિહારમાં એનડીએના પ્રચંડ વિજયનો સંકેત આપતા એક્ઝિટ પોલ્સ સાચા પડશે ખરા?
18 એજન્સીઓના સર્વેક્ષણોમાં બિહારમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. 243 બેઠકોવાળી વિધાનસભામાં ગઉઅને 153 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 85 બેઠકો ગુમાવવાનો…
View More બિહારમાં એનડીએના પ્રચંડ વિજયનો સંકેત આપતા એક્ઝિટ પોલ્સ સાચા પડશે ખરા?