યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ એક જ ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકે છે. તેમણે આ પાછળનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું…
View More એક ઝટકામાં અમેરિકનોની નાગરિકતા છીનવી શકું: ટ્રમ્પAmerica
ભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્ન
ભારતમાં નવા યુએસ રાજદૂત સર્જિયો ગોરે સોમવારે ભારત-અમેરિકા વેપાર સોદાની પ્રગતિ પર એક મહત્વપૂર્ણ અપડેટ શેર કર્યું, કહ્યું કે બંને પક્ષો આવતીકાલે વાટાઘાટોનો નવો રાઉન્ડ…
View More ભારત-અમેરિકા વચ્ચે કાલે વેપાર કરાર મામલે વાટાઘાટો થશે: ટેરિફ મામલે આંચકો આપ્યા પછી ટ્રમ્પનો યુ-ટર્નટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહી
અમેરિકી મધ્યસ્થ બેંકના ચેરમેનનો બદલો લેવાની ભાવનાથી કામ થઇ રહ્યાનો આક્ષેપ: વૈશ્ર્વિક સ્તરે ડોલર ગગળ્યો યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ (ફેડ)ના અધ્યક્ષ જેરોમ પોવેલે 11 જાન્યુઆરીના…
View More ટ્રમ્પના ઇશારે વ્યાજદર ન ઘટાડતાં ફેડ પ્રમુખ સામે ફોજદારી કાર્યવાહીવેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પ
લશ્કરી કાર્યવાહી બાદ ચડી બેઠા,સોશિયલ મીડિયા પર કરી સત્તાવાર જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને…
View More વેનેઝુએલાના સ્વઘોષિત કાર્યકારી પ્રમુખ બની જતા ટ્રમ્પઅમેરિકાના લોસ એન્જલસમાં ખામનેઇ વિરોધી રેલીમાં NO SHAH સ્ટિકરવાળી ટ્રક ઘુસી ગઇ: કેટલાય ઘાયલ
અમેરિકાના લોસ એન્જલસમાં રેઝા પહલવીના સમર્થનમાં વિરોધ કરી રહેલા ટોળા પર ઈરાની રાજાશાહી વિરોધી સંગઠન MEKનું સ્ટીકર લગાવેલી એક ટ્રક ઘુસી ગઈ. લોસ એન્જલસમાં ઈરાની…
View More અમેરિકાના લોસ એન્જલસમાં ખામનેઇ વિરોધી રેલીમાં NO SHAH સ્ટિકરવાળી ટ્રક ઘુસી ગઇ: કેટલાય ઘાયલટેરિફ લાદવાની ટ્રમ્પની સત્તા મામલે અમેરિકી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મુલતવી રહેતાં અનિશ્ર્ચિતતા વધી
14 જાન્યુઆરીથી જુદા જુદા કાનૂની મુદ્દે ચૂકાદા જાહેર થઇ શકે છે, નિર્ણય વિરૂધ્ધમાં આવશે તો વૈકલ્પિક યોજના પર કામ કરતું વ્હાઇટ હાઉસ યુએસ સુપ્રીમ કોર્ટે…
View More ટેરિફ લાદવાની ટ્રમ્પની સત્તા મામલે અમેરિકી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મુલતવી રહેતાં અનિશ્ર્ચિતતા વધીઅમેરિકામાં 140 કિલો કોકેઇન સાથે ભારતીય મૂળના બે ડ્રાઇવર ઝડપાયા
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં મોટી માત્રામાં ડ્રગ્સની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ માહિતી આપી છે કે એક ટ્રકમાંથી 309…
View More અમેરિકામાં 140 કિલો કોકેઇન સાથે ભારતીય મૂળના બે ડ્રાઇવર ઝડપાયાજમીન સામે નોકરી કૌભાંડ: લાલુ પરિવાર સામે આરોપો નક્કી, બાવન નિર્દોષ જાહેર
રેલવેમાં કથિત જમીન-નોકરી કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટના આધારે લાલુ, તેજસ્વી યાદવ, રાબડી…
View More જમીન સામે નોકરી કૌભાંડ: લાલુ પરિવાર સામે આરોપો નક્કી, બાવન નિર્દોષ જાહેરવેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પ
અમેરિકાએ કહ્યું છે કે તે મેક્સિકોમાં જમીન પર હુમલો કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે રાત્રે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કહ્યું, “અમે હવે ડ્રગ હેરફેર…
View More વેનેઝુએલા પછી મેક્સિકોમાં જમીન હુમલા કરશે ટ્રમ્પમોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકા
બન્ને દેશો વચ્ચે વેપાર કરાર ન થવા પાછળનું કારણ સમજાવતા વાણિજય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું, સોદાની રૂપરેખા તૈયાર હતી પણ ભારત તરત સંમત ન થયું:…
View More મોદીએ ટ્રમ્પને ફોન ન કરતાં ભારત બસ ચૂકી ગયું: અમેરિકા