જયશંકરની અમેરિકી વિદેશમંત્રી સાથેની વાતચીતમાં સહમતી: પિયુષ ગોયેલના દાવા મુજબ ટેરિફથી ભારતને ફાયદો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો પર ટેરિફની જાહેરાત સાથે ટ્રેડ…
View More ટેરિફ વોર નહીં, ટ્રેડ ડીલ: ભારત-અમેરિકા સહમતAmerica news
શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: કેન્દ્રનો સંકેત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 26 ટકા ટેરિફના આદેશ બાદ ભારતીય શેરબજારમાં આજે મિનિટોમાં 20 લાખ કરોડનું નુકસાન થયું છે. ભારતીય ઉદ્યોગોમાં મંદીની ભીતિ વર્તાઈ છે.…
View More શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: કેન્દ્રનો સંકેતટેરિફ મામલે પીછેહટનો ઇનકાર કરતાં ટ્રમ્પ: 50 દેશો વાતચીત કરવા તૈયાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લાદવાના નિર્ણયને પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વભરના બજારોમાં અસ્થિરતાનું વાતાવરણ…
View More ટેરિફ મામલે પીછેહટનો ઇનકાર કરતાં ટ્રમ્પ: 50 દેશો વાતચીત કરવા તૈયાર26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી ટેરિફ પોલિસીમાં ભારતને રાહત આપવાનો સંકેત આપ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પ ભારત, ઈઝરાયેલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે વેપાર…
View More 26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાંમોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉચ્ચ ટેરિફ નીતિ પર તેમની સ્થિતિનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, તેમને મહાન મિત્ર…
View More મોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવીટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળા
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રથમ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ ટ્રમ્પની ઇફ્તાર પાર્ટી વિવાદોમાં ફસાયેલી છે. આ ઈફ્તાર ડિનર પર…
View More ટ્રમ્પની ઇફતાર પાર્ટીનો વિવાદ: મહેમાનોની યાદી જોઇ અમેરિકન મુસ્લિમો લાલપીળાપાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યો
સલામતી રક્ષકોએ આખરે મા-બાપને સોંપ્યો વિશ્વ રાજકારણનાં કેન્દ્રબિંદુ સમાન વ્હાઈટ હાઉસ પર તો અત્યારે ગાંભીર્યની ચાદર છવાઈ રહી છે. ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ (પ્રમુખ) અને…
View More પાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યોખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને કેનેડાને યુ.એસ.ના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે સહયોગ કરવા સામે ચેતવણી આપી, જો આવા પ્રયાસો સાકાર થશે તો નોંધપાત્ર…
View More ખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણીવેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે.…
View More વેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છેભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, અમેરિકાનું નવુ ઉંબાડિયું
યુ.એસ. કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમનો રીપોર્ટ, ગુપ્તચર સંસ્થા રો પર પ્રતિબંધ મૂકવાની માંગ ભારતમાં લઘુમતીઓ સામે ભેદભાવ અને જુલમનો આરોપ લગાવતા, યુએસ કમિશન ઓન…
View More ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી, અમેરિકાનું નવુ ઉંબાડિયું