અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, લોસ એન્જલસ…
View More બસ અકસ્માતનું કવરેજ કરતું મીડિયા હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણના મૃત્યુAmerica news
ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો
ભારત, ચીન અને રશિયન તેલ અને ગેસના અન્ય મુખ્ય ખરીદદારો પર સંભવિત 100% યુએસ ટેરિફનું ભાવિ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિર્ભર છે, જેણે…
View More ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલોઅમેરિકામાં 78 કરોડના જુગારનો પાટલો માંડનારા ગુજરાતીનો દેશનિકાલ કરવા તૈયારી
અમેરિકામાં વસતા ગુજરાતીઓ પોતાની અથાક મહેનત, કોઠાસૂઝ અને વેપાર-વાણિજ્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોકે, કેટલીકવાર શોર્ટકટથી રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં કેટલાક લોકો ખોટા રસ્તે ચડી…
View More અમેરિકામાં 78 કરોડના જુગારનો પાટલો માંડનારા ગુજરાતીનો દેશનિકાલ કરવા તૈયારીઅમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશ
અમેરિકન ડ્રીમ સેવતા અને ત્યાં રહીને કામ કરતા હજારો ભારતીયો માટે એક અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2025 માં સત્તા પર…
View More અમેરિકામાં નોકરી છૂટી તો તાત્કાલિક છોડવો પડશે દેશ‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી
અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી નજીક આવે ત્યારે નાનામાં નાનો મુદ્દો પણ મોટો રાજકીય વિવાદ બની શકે છે. હાલ આવું જ કંઈક ’મિસ્ટર સિંહ’ નામની એક વિવાદાસ્પદ…
View More ‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવીઅમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડી
યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તેની નવીનતમ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ જાહેરાત પર ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. ફિલ્મ ’ટ્રાન્સફોર્મર્સ’ ની…
View More અમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડીચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચન
આગામી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી બન્ને ગૃહોમાં જીતશે તો ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ના નામે રેવડીની જાહેરાત ભારતની જેમ હવે અમેરિકામાં પણ ચૂંટણી જીતવા માટે ’રેવડી’ એટલે કે…
View More ચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચનOMG દુનિયાભરના કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે ટ્રેસી રાયલેન્ડસને
દફન થયેલી વ્યક્તિની માહિતીનો બ્લોગ પણ લખે છે અમેરિકામાં 58 વર્ષનાં ટ્રેસી રાયલેન્ડ્સ નામનાં લેડીને ફરવાનો બહુ શોખ છે. લોકો ટ્રાવેલ કરીને બીજાં શહેરો, રાજ્યો…
View More OMG દુનિયાભરના કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે ટ્રેસી રાયલેન્ડસનેઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરી
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50%…
View More ઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરીઅમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવો
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. અમેરિકી સેનાએ ગઈ કાલે (8 સપ્ટેમ્બર) ઈરાનના 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો તેના થોડા…
View More અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવો