મંદિરની અંદર મળ મૂત્ર કરી મંદિરને અપવિત્ર સાથે ગંદકી કરે છે
દ્વારકા જગત મંદિરની પવિત્ર તા ઉપર સવાલો ઉઠ્યા છે. દ્વારકા ના જાગૃત નાગરિક દ્વારા દેવસ્થાન સમિતિ ના વહીવટદાર લેખીત રજુઆત કરવામાં આવી કે દ્વારકાધીશ મંદિર માં સ્વાન નો કરી રહ્યા છે આંટા ફેરા તેમજ મંદિર ની અંદર મળ મૂત્ર કરી મંદિર ને અપવિત્ર કરે છે.અને ગંદકી થાય છે. ભોગ ભંડારમાંથી દ્વારકાધીશ ને આખા દિવસ માં 11 ભોગ લઈ જતી વખતે અનેક વાર વચ્ચે સ્વાન આવતા હોય છે. શ્વાન નો ત્રાસ દુર કરવા અને મંદિર ની ગરિમા અને પવિત્ર તા જળવાય રહે તેવી લેખીત રજુઆત મંદિર વહીવટદારને કરવા માં આવી છે.

