નારી અત્યાચાર વધતા રાજકોટ મહીલા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન

કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા…

કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

રાજકોટમાં કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.33% મહિલા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ કરવામાં આવ્યા હતા.મહિલા આગેવાન નયનાબા જાડેજા જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાની સુરક્ષા કથળી રહી છે.ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલાઓ ઉપર થતાં બળાત્કાર તથા શોષણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.33% મહિલા અનામત બીલ સાથે વિપક્ષ પણ છે. ભાજપ અત્યાર સુધી મહિલા વિરોધી પક્ષ રહ્યો છે….