Site icon Gujarat Mirror

ઇ.વી.એમ. હટાવવા આજથી જેલ ભરો આંદોલન

oplus_2097152

 

ભારત મુકિત મોર્ચાના નેતૃત્વમા રાષ્ટ્રિય પીછડા વર્ગ મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા દ્વારા આજ રોજથી ઇ.વી.એમ.ને હટાવવા અને બેલેટ પેપરથી બધીજ ચુંટણી કરાવવા માટે રાષ્ટ્ર વ્યાપી જેલ ભરો આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. ત્યારે રાજકોટમા આંબેડકરની પ્રતિમા ખાતે બહોળી સંખ્યામા લોકો બેનરો સાથે ઉપસ્થિત રહિ અન્યાયનાં વિરોધમા આંદોલનમા જોડાયા હતા. (તસવીર: મુકેશ રાઠોડ)

 

 

 

 

Exit mobile version