કુદરતના કહેરની દાસ્તાન સમાન ચક્રવાત ચિડો ફ્રાન્સના મામોદજુ મેયોટમાં ત્રાટકયું હતું. ભયાનક વાવાઝોડાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેની તસવીરોમાં સપાટ થઇ ગયેલા અનેક ઘરો, સર્વસ્વ ગુમાવી ચુકેલા નાગરિકોના દયામણા ચહેરા, નુકસાનનો ડ્રોન વ્યૂ, કાટમાળના ઢગલા સહિતની તબાહીની તસવીરો નજરે પડે છે.
ફ્રાંસના મેયોટમાં ચક્રવાતે સર્જી તબાહી
